01/12/2025
નવું સરનામું અને નવી સુવિધાઓ પરંતુ એજ વિશ્વાસ…
આપ સૌને જણાવતા હર્ષની લાગણી અનુભવીએ છીએ કે આપ સૌના સાથ અને સહકાર થકી છેલ્લા પાંચ વર્ષથી ઝાંઝરડા ચોકડી ખાતે કાર્યરત શાશ્વત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. ટૂંક સમયમાં નવા સરનામે નવપ્રસ્થાન થઈ રહી છે.
નવું સરનામું : ત્રીજો અને ચોથો માળ, ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સ, રિલાયન્સ ટ્રેન્ડ્ઝની પાસે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.