K J Multispeciality Hospital & Research Center

K J Multispeciality Hospital & Research Center Our multispecialty hospital has in house as well as consultant expert doctors from their respective

Happy Vasantpanchmi
23/01/2026

Happy Vasantpanchmi

જૂનાગઢના 90 વર્ષીય વૃધ્ધે થાપાના ગોળાના ઓપરેશન બાદ વેન્ટિલેટરને માત આપી...પ્રેસનોટ : સંદેશતારીખ : 23/01/2026
23/01/2026

જૂનાગઢના 90 વર્ષીય વૃધ્ધે થાપાના ગોળાના ઓપરેશન બાદ વેન્ટિલેટરને માત આપી...

પ્રેસનોટ : સંદેશ
તારીખ : 23/01/2026

Wishing a very *Happy Birthday* to *Dr. Dharmik Chhatrala sir*!  May your day be filled with joy, great health, and succ...
23/01/2026

Wishing a very *Happy Birthday* to *Dr. Dharmik Chhatrala sir*!

May your day be filled with joy, great health, and success in all you do. Have a fantastic celebration and a year ahead as remarkable as you are! 🎂🎉✨

Congratulations 🎉🎉🎉 Ms. Drashti Solanki for winning best employee of the month for Dec-2025
16/01/2026

Congratulations 🎉🎉🎉
Ms. Drashti Solanki for winning best employee of the month for Dec-2025

મકરસંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છાઓ !સૂર્યના ઉતરાયણ ની જેમ આપના જીવનમાં આરોગ્ય સુખ અને ખુશી વધતી રહે...
13/01/2026

મકરસંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છાઓ !
સૂર્યના ઉતરાયણ ની જેમ આપના જીવનમાં આરોગ્ય સુખ અને ખુશી વધતી રહે...

Wishing a very *Happy Birthday* to *Dr. Pratik Koradia sir*!  May your day be filled with joy, great health, and success...
11/01/2026

Wishing a very *Happy Birthday* to *Dr. Pratik Koradia sir*!

May your day be filled with joy, great health, and success in all you do. Have a fantastic celebration and a year ahead as remarkable as you are! 🎂🎉✨

Happy New YearWelcome Come 2026
01/01/2026

Happy New Year
Welcome Come 2026

16/12/2025

Another Happy patient:

પૂજાબેન વ્યાસને લાંબા સમયથી કમરના ભારે દુખાવાની તકલીફ હતી. દુ:ખાવો એટલો વધુ હતો કે તેમને સુવામાં, બેસવામાં અને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી થતી હતી. છેલ્લા ૧.૫ મહિનામાં તકલીફ અત્યંત વધી ગઈ, જેના કારણે તેઓ કોઈ પણ ઘરકામ કે રોજિંદી પ્રવૃત્તિ કરી શકતા નહોતા. સતત દુ:ખાવાના કારણે તેઓ રડીને દિવસ પસાર કરતા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કમરની ગાદી નીકળી જવાથી કરોડરજ્જુ પર દબાણ આવી રહ્યું હતું, જેના કારણે દુ:ખાવો ખૂબ વધતો જતો હતો. દુ:ખાવો ઓછો થાય તે માટે તેમણે ઘણી પેઈનકિલર દવાઓ લીધી, પરંતુ તેમ છતાં દુ:ખાવામાં જરા પણ રાહત મળી નહોતી. હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ ચાલી શકતા નહોતા અને અંતે તેમને વ્હીલચેરમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા.

ત્યારબાદ તેઓ કેજે હોસ્પિટલમાં ડૉ. પ્રતિક કોરડીયા સાહેબ પાસે સારવાર માટે આવ્યા. તમામ જરૂરી તપાસ કર્યા બાદ ડૉ. પ્રતિક સાહેબે દર્દીને તેમની તકલીફ વિશે સંપૂર્ણ સમજાવ્યું અને ઓપરેશનની સલાહ આપી.

ડૉ. પ્રતિક કોરડીયા સાહેબે એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી કરી, જેમાં માત્ર એક જ ટાંકાથી કમરની સર્જરી કરવામાં આવી. ઓપરેશન દરમિયાન કરોડરજ્જુ પર આવતું દબાણ દૂર કરી તેને ખુલ્લી કરી આપવામાં આવી, જેથી દુખાવાનું મુખ્ય કારણ દૂર થયું. સર્જરી સંપૂર્ણ રીતે સફળ રહી.

દર્દી ઓપરેશનના બીજા જ દિવસથી કોઈપણ તકલીફ વગર ચાલવા લાગ્યા. જ્યારે દર્દી હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેઓ વ્હીલચેરમાં હતા, પરંતુ આજે તેમને ખૂબ આનંદ છે કે તેઓ પોતે ચાલીને પોતાના ઘરે જઈ શકશે. દર્દીએ ડૉ. પ્રતિક કોરડીયા સાહેબ અને કેજે હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

નાનીથી મોટી સર્જરી,નિષ્ણાત હાથોમાં સુરક્ષા....4000+ પ્રોસ્ટેટ અને પથરીની સર્જરી નો અનુભવ ધરાવતાડૉ. બિરજુ નિમ્બાર્ક  2200...
15/12/2025

નાનીથી મોટી સર્જરી,
નિષ્ણાત હાથોમાં સુરક્ષા....

4000+ પ્રોસ્ટેટ અને પથરીની સર્જરી નો અનુભવ ધરાવતા
ડૉ. બિરજુ નિમ્બાર્ક

22000+ જનરલ, લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપી સર્જરીનો અનુભવ ધરાવતા
ડૉ.વિનય હરિયાણી

24/7 ઉપલબ્ધ છે.
આપણી કે.જે.હોસ્પિટલમાં

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
+91 9512613331

12/12/2025

અકસ્માતના લીધે દર્દીને એક બાજુનો ભાગ પેરાલીસીસ એટેકના લીધે સામાન્ય રીતે કાર્ય કરી શકતો ન હતો.

પરંતુ ફિઝિયોથેરાપી સારવાર આપ્યા બાદ દર્દી અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when K J Multispeciality Hospital & Research Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to K J Multispeciality Hospital & Research Center:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category