17/06/2025
*રજસ્વલા પરિચર્યા*
*(Menstruation part 1)*
📆 Date & Day :
21st June, Saturday
⏰ Time :
6 pm to 8 pm (evening)
🖥️ Media :
Googlemeet
⁉️શું માસિકધર્મ દરમ્યાન પાળવામાં આવતા નિયમો જેને રજસ્વલા પરિચર્યા કહે છે તે વૈજ્ઞાનિક છે?
🤔 આયુર્વેદમાં દર્શાવેલ રજસ્વલા પરિચર્યા શું છે?
🧘♀️ આધ્યાત્મિક રીતે રજસ્વલા પરિચર્યા નું શું મહત્વ છે?
🤷🏻♀️ શું માસિકને લગતી સમસ્યાઓ નો સંબંધ રજસ્વલા પરિચર્યા સાથે છે?
🤰🏻Infertility, PCOS, PCOD, Endometrosis , fibroid, Ovarian cyst, chocolate cyst થવાનું કારણ શું છે?
🤷🏻♀️ *માસિકધર્મ દરમિયાન*
🛕મંદિરે જવું જોઈએ કે નહીં ??
👩🍳 રસોઈ બનાવવી જોઈએ કે નહીં ??
🏋🏼♀️ કસરત કરવી જોઈએ કે નહીં ??
💃🏻 *આ બધા પ્રશ્નોના જવાબ તમને આ સેમિનાર દ્વારા મળશે.*
🏃♀️ *આ સેમિનારમાં કોણ ભાગ લઈ શકે ?*
🔺 ૧૨ વર્ષની દીકરી થી લઈને કોઈપણ ઉંમરની સ્ત્રી જેને માસિક આવે છે તે જોડાઈ શકે.
🆓 *આ સેમિનાર બધા જ માટે ફ્રી છે.*
☎️ contact : 8980807090
🙏🏻 આભાર 🙏🏻