Lilavanti Ano-Rectal Hospital

Lilavanti Ano-Rectal Hospital Treatment facility in the Lilavanti ano-rectal hospital.
1. Ksharsutra Therapy.
2.Laser Therapy.

ડાયાબિટીસના દર્દીઓ માટે પાઈલ્સની ખાસ સારવાર! 🩸💉શું સુગર વધવાને કારણે તમારી રુઝ આવવામાં વાર લાગે છે? 💉ચોકસાઈભરી સર્જરી 💉ઝ...
06/02/2026

ડાયાબિટીસના દર્દીઓ માટે પાઈલ્સની ખાસ સારવાર! 🩸💉
શું સુગર વધવાને કારણે તમારી રુઝ આવવામાં વાર લાગે છે?

💉ચોકસાઈભરી સર્જરી
💉ઝડપી રુઝ
💉સ્પેશિયલ મોનિટરિંગ

ડાયાબિટીસ હોવા છતાં સુરક્ષિત સારવાર માટે અમને મળો.
ડાયાબિટીસ હોય એટલે પાઈલ્સની સારવારમાં ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી! 🩸💉
અદ્યતન ટેક્નોલોજી અને નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ સુરક્ષિત સારવાર ઉપલબ્ધ છે.

ડાયાબિટીસ હોવા છતાં હવે પાઈલ્સની સમસ્યાથી પીડાતા રહેવાની જરૂર નથી.
સમયસર સારવાર લઈ આરોગ્યમય જીવન તરફ આગળ વધો. આજે જ કન્સલ્ટેશન બુક કરો અને તમારું સ્વાસ્થ્ય સુરક્ષિત બનાવો!

આજે જ Appointment બુક કરો
📞 સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108
📍 બસ સ્ટેન્ડ પાસે, હિરા-પન્ના કોમ્પ્લેક્ષ, 5મો માળ, જૂનાગઢ

બાળકો Toilet વખતે રડે છે? 😟આ સામાન્ય નહીં… સંકેત હોઈ શકે છે!🔹 દુખાવો / રક્ત આવવું🔹 કબજિયાત / બેસવામાં તકલીફ🔹 Toilet જવામ...
04/02/2026

બાળકો Toilet વખતે રડે છે? 😟
આ સામાન્ય નહીં… સંકેત હોઈ શકે છે!
🔹 દુખાવો / રક્ત આવવું
🔹 કબજિયાત / બેસવામાં તકલીફ
🔹 Toilet જવામાં ડર

આજે જ Appointment લ્યો – બાળકની હેલ્થ મહત્વની છે!
📞 સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108
📍 બસ સ્ટેન્ડ પાસે, હિરા-પન્ના કોમ્પ્લેક્ષ, 5મો માળ, જૂનાગઢ

28/01/2026

A**l Abscess શું છે?
મલદ્વારની આસપાસ અથવા અંદર infectionથી ગંદૂ પાણી ભરાય અને દુખાવો વધે – તેને A**l Abscess કહે છે.

લક્ષણો:
* સતત દુખાવો
* લાલાશ, સોજો અને ગરમ લાગવું
* બેસવામાં કે ચાલવામાં તકલીફ
* તાવ અથવા થાક

નિષ્ણાતની સલાહ લો અને સુરક્ષિત રાહત મેળવો 🏥
Lilavanti Ano-Rectal Hospital

સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108

🇮🇳 Happy Republic Day! 🇮🇳Today we celebrate the spirit of unity, freedom, and responsibility.Let’s work together to buil...
26/01/2026

🇮🇳 Happy Republic Day! 🇮🇳

Today we celebrate the spirit of unity, freedom, and responsibility.
Let’s work together to build a stronger, smarter, and brighter India.
Proud to be Indian — today and always! 🇮🇳✨

Jai Hind!

⚠️ શરીર પહેલા સંકેત આપે છે, પછી સજા.નાની તકલીફને અવગણશો નહીં —એ મોટી ચેતવણી બની શકે છે.સમયસર ધ્યાન આપો, સ્વસ્થ રહો 🤍🩺📞 સ...
23/01/2026

⚠️ શરીર પહેલા સંકેત આપે છે, પછી સજા.
નાની તકલીફને અવગણશો નહીં —
એ મોટી ચેતવણી બની શકે છે.
સમયસર ધ્યાન આપો, સ્વસ્થ રહો 🤍🩺

📞 સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108
📍 બસ સ્ટેન્ડ પાસે, હિરા-પન્ના કોમ્પ્લેક્ષ, 5મો માળ, જૂનાગઢ

શરમ નહીં — સારવાર જરૂરી છે.A**l સમસ્યાઓ સહન કરવાની નથી.સમયસર તપાસ અને યોગ્ય ઈલાજ માટેLilavanti Hospital પર વિશ્વાસ રાખો....
16/01/2026

શરમ નહીં — સારવાર જરૂરી છે.
A**l સમસ્યાઓ સહન કરવાની નથી.
સમયસર તપાસ અને યોગ્ય ઈલાજ માટે
Lilavanti Hospital પર વિશ્વાસ રાખો.

સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108

📍 બસ સ્ટેન્ડ પાસે, હિરા-પન્ના કોમ્પ્લેક્ષ, 5મો માળ, જૂનાગઢ



**lHealth


મલદ્વાર આસપાસ લાલાશ, ખંજવાળ કે બળતરા?આ લક્ષણો હોઈ શકે છે Perianal Dermatitis ના સંકેત.✔ ટોયલેટ પછી તકલીફ વધે✔ વધારે સાફ-...
15/01/2026

મલદ્વાર આસપાસ લાલાશ, ખંજવાળ કે બળતરા?
આ લક્ષણો હોઈ શકે છે Perianal Dermatitis ના સંકેત.
✔ ટોયલેટ પછી તકલીફ વધે
✔ વધારે સાફ-સફાઈ અથવા સાબુથી ત્વચા બગડે
✔ એલર્જી, ફંગસ કે ભેજ મુખ્ય કારણ બની શકે
✔ ઘા વગર પણ ત્વચામાં દુખાવો થાય
✔ ખોટી ક્રીમથી સ્થિતિ વધુ ગંભીર બની શકે

સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108

📍 બસ સ્ટેન્ડ પાસે, હિરા-પન્ના કોમ્પ્લેક્ષ, 5મો માળ, જૂનાગઢ




**lHealth




This Makar Sankranti,let your dreams soar higher,your efforts shine brighter,and success stay firmly in your hands.✨ Wis...
13/01/2026

This Makar Sankranti,
let your dreams soar higher,
your efforts shine brighter,
and success stay firmly in your hands.

✨ Wishing you a Happy & Prosperous Makar Sankranti ✨










રિપોર્ટ નોર્મલ છે…પણ મળદ્વારમાં થતી ઊંડી પીડા શાંત થતી નથી? 🤔આ Levator Ani Syndrome હોઈ શકે છે —જે પેલ્વિક માસ્પેશીના st...
09/01/2026

રિપોર્ટ નોર્મલ છે…
પણ મળદ્વારમાં થતી ઊંડી પીડા શાંત થતી નથી? 🤔

આ Levator Ani Syndrome હોઈ શકે છે —
જે પેલ્વિક માસ્પેશીના stress અથવા muscle spasm કારણે થાય છે.

🔹 મળદ્વારની અંદર ઊંડી, દબાવ જેવી પીડા
🔹 લાંબા સમય બેસવાથી પીડા વધે
🔹 દા-દર્દ વગર પણ દુખાવો
🔹 રિપોર્ટ નોર્મલ છતાં પીડા ચાલુ રહે

સમયસર યોગ્ય નિદાન અને સારવારથી રાહત શક્ય છે ✅
🩺 Mediclaim સુવિધા ઉપલબ્ધ છે

📞 સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108
📍 બસ સ્ટેન્ડ પાસે, હિરા-પન્ના કોમ્પ્લેક્ષ, 5મો માળ, જૂનાગઢ










🚨 આ કબજિયાત નથી – આ અંદરની Structural સમસ્યા હોઈ શકે છે!A**l Stricture એટલે મલદ્વારનો માર્ગ સાંકડો થવો, જેના કારણે❗ ટોયલ...
08/01/2026

🚨 આ કબજિયાત નથી – આ અંદરની Structural સમસ્યા હોઈ શકે છે!

A**l Stricture એટલે મલદ્વારનો માર્ગ સાંકડો થવો, જેના કારણે
❗ ટોયલેટ વખતે વધારે દબાણ કરવું પડે
❗ મલ પાતળું અથવા પટ્ટી જેવું દેખાય
❗ સંપૂર્ણ ખાલી ન થવાનો અનુભવ થાય
❗ દુખાવો, કબજિયાત અને blockage વધી શકે

સમયસર નિદાન અને યોગ્ય સારવારથી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ શક્ય છે.
🏥 Lilavanti Ano-Rectal Hospital, જુનાગઢ
💳 Mediclaim સુવિધા ઉપલબ્ધ છે

📞 સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108
📍 બસ સ્ટેન્ડ પાસે, હિરા-પન્ના કોમ્પ્લેક્ષ, 5મો માળ, જૂનાગઢ











📌 ઘા નથી… પણ ખંજવાળ શાંત થતી નથી?મલદ્વાર આસપાસ થતી સતત ખંજવાળને Pruritus Ani કહેવામાં આવે છે.આ સમસ્યા નાની લાગતી હોય છતા...
06/01/2026

📌 ઘા નથી… પણ ખંજવાળ શાંત થતી નથી?

મલદ્વાર આસપાસ થતી સતત ખંજવાળને Pruritus Ani કહેવામાં આવે છે.
આ સમસ્યા નાની લાગતી હોય છતાં રોજિંદી જિંદગીમાં ભારે તકલીફ ઊભી કરી શકે છે.

⚠️ વધારે સાફ-સફાઈ, ખોટી ક્રીમ અથવા ઘરગથ્થુ ઉપચારથી સમસ્યા વધતી જાય છે.
👨‍⚕️ યોગ્ય તપાસ અને નિષ્ણાત સારવારથી જ સાચી અને કાયમી રાહત મળે છે.
👉 સમયસર ડૉક્ટરની સલાહ લો — અવગણશો નહીં.

📞 સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108
📍 બસ સ્ટેન્ડ પાસે, હિરા-પન્ના કોમ્પ્લેક્ષ, 5મો માળ, જૂનાગઢ

⚠️ શરીર પહેલા સંકેત આપે છે, પછી સજા.નાની તકલીફને અવગણશો નહીં —એ મોટી ચેતવણી બની શકે છે.સમયસર ધ્યાન આપો, સ્વસ્થ રહો 🤍🩺📞 સ...
05/01/2026

⚠️ શરીર પહેલા સંકેત આપે છે, પછી સજા.
નાની તકલીફને અવગણશો નહીં —
એ મોટી ચેતવણી બની શકે છે.
સમયસર ધ્યાન આપો, સ્વસ્થ રહો 🤍🩺

📞 સંપર્ક: +91 92652 15805 | +91 80008 08108
📍 બસ સ્ટેન્ડ પાસે, હિરા-પન્ના કોમ્પ્લેક્ષ, 5મો માળ, જૂનાગઢ

Address

Heera-Panna Complex, 5th Floor, S. T. Road, Near Railway Crossing
Junagarh
362001

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+91 80008 08108

Website

Alerts

Be the first to know and let us send you an email when Lilavanti Ano-Rectal Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Lilavanti Ano-Rectal Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category