04/02/2021
દર્દી દક્ષાબેન પરમાર ઉંમર ૨૯ વર્ષ રહેવાસી - અમદાવાદ ને પેટમાં દુખાવો થતા તેમને અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલ માં બતાવેલ ડોક્ટરે તેમને તાત્કાલિક ઓપરેશન કરવાનું કહયું. તે પછી તે કડીમાં પ્રિન્સ ગાયનેક હોસ્પિટલ માં ડૉ. ધ્રુવ પટેલ ને ત્યાં બતાવવા આવ્યા તો ખબર પડી કે નળીમાં બાળક રહયું હતું.ત્યાર પછી તેમનું તાત્કાલિક નળીનું ઓપરેશન કરવામાં આવ્યું.
Pt happy... Dr happy....
Thanks.....