28/03/2026
તમારી નજર અમૂલ્ય છે 👁️
ગ્લુકોમા જેવી બીમારી શરુઆતમાં જાણ્યા વગર પણ નજરને નુકસાન પહોંચાડી શકે છે.
Optic nerve damage અને આંખમાં વધેલું pressure
ધીમે ધીમે vision loss તરફ લઈ જઈ શકે છે.
⚠️ સમયસર ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે.
Early detection = Better protection
તમારી આંખોની કાળજી લો, કારણ કે નજર પાછી મળવી મુશ્કેલ છે.
📍 વધુ માહિતી માટે Swipe કરો
📍 Consult Dr. Foram Patel for expert eye care