17/11/2021
પ્લાસ્ટીક સર્જરીની સુવિધા હવે યુનિક ઓર્થોપેડિક હોસ્પિટલ, કડી ખાતે ઉપલબ્ધ છે....!
૩૦ વર્ષના દર્દીના હાથની આંગળી માં ઇજા થયા પછી બરાબર કસરત ન થવાથી આંગળીઓ સંકોચાઇ ગઇ હતી આથી દર્દીને કામ કરવામાં તકલીફ પડતી હતી. દર્દીને ઓપરેશન માટે સમજાવામાં આવ્યુ. આથી દર્દીનુ ઓપરેશન યુનિક ઓર્થોપેડિક હોસ્પિટલ, કડી ખાતે કરવામાં આવ્યુ. આંગળી સીધી કરીને હાથના ભાગેથી ચામડી લઇને ચોંટાડવામાં આવી. ઓપરેશન ના એક મહિના પછી દર્દીની આંગળી સીધી થઇ ગઇ અને આજે કોઇ પણ તકલીફ વગર કામ કરી શકે છે.
ડૉ.ચેતન પ્રજાપતિ (પ્લાસ્ટીક સર્જન)
ડૉ.પ્રકાશ. એન. પટેલ (એમ.એસ.) ઓર્થો સર્જન
અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક :- 80 14 14 98 98
Address: ૧/૪, પહેલો માળ, ઉમા ભવન, પટેલ ભવનની અંદર, સ્ટેશન રોડ, કડી