Rhythm Multispeciality Hospital

Rhythm Multispeciality Hospital Quality with Care

તહેવારોમાં પણ હેલ્થની કાળજી રાખજો! કોઈપણ ઇમર્જન્સીમાં — બસ એક કૉલ Rhythm Multispeciality Hospital ને કરજો અમે છીએ 24x7 ત...
19/10/2025

તહેવારોમાં પણ હેલ્થની કાળજી રાખજો!
કોઈપણ ઇમર્જન્સીમાં — બસ એક કૉલ Rhythm Multispeciality Hospital ને કરજો
અમે છીએ 24x7 તમારી સેવા માટે તૈયાર! ❤️🏥

તમે કોઈપણ બીમારી કે ઇમર્જન્સીની ચિંતા વગર દિવાળીનો તહેવાર આનંદથી ઉજવો, એ માટે રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દિવાળીના ...
18/10/2025

તમે કોઈપણ બીમારી કે ઇમર્જન્સીની ચિંતા વગર દિવાળીનો તહેવાર આનંદથી ઉજવો, એ માટે રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દિવાળીના તહેવારોમાં પણ દરેક ઇમર્જન્સી માટે 24x7 આપની સેવામાં ઉપલબ્ધ રહેશે.
કોઈપણ ઇમર્જન્સી સમયે કોલ કરો: 7265859895

દિવાળીના તહેવારોમાં પણ તમને ઇમર્જન્સીની ચિંતાથી દૂર રાખવા માટે રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ સ...
17/10/2025

દિવાળીના તહેવારોમાં પણ તમને ઇમર્જન્સીની ચિંતાથી દૂર રાખવા માટે રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ સાથે 24x7 તૈયાર છે.
કોઈપણ ઇમર્જન્સી સમયે તાત્કાલિક કોલ કરો: 7265859895

In any emergency, every second matters.On this World Trauma Day, Rhythm Multispeciality Hospital stands committed with 2...
17/10/2025

In any emergency, every second matters.
On this World Trauma Day, Rhythm Multispeciality Hospital stands committed with 24×7 trauma care, advanced facilities, and expert doctors - always ready when you need us the most.

A healthy spine keeps you strong, active, and moving towards your goals. On this World Spine Day, Rhythm Multispeciality...
16/10/2025

A healthy spine keeps you strong, active, and moving towards your goals. On this World Spine Day, Rhythm Multispeciality Hospital reminds you to prioritize spinal care for a better tomorrow.

Big shout out to my new rising fans!Jay Pradip, Mahan Patel
16/10/2025

Big shout out to my new rising fans!

Jay Pradip, Mahan Patel

રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા Steel Strips Wheels Limited કંપનીના સહયોગથી રામપુરા, કટોસણમાં ખાતે તારીખ 12 ઓક્ટ...
13/10/2025

રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા Steel Strips Wheels Limited કંપનીના સહયોગથી રામપુરા, કટોસણમાં ખાતે તારીખ 12 ઓક્ટોબર, 2025ના રોજ ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 336 થી વધુ દર્દીઓએ ફ્રી હેલ્થ ચેકઅપનો લાભ લીધો હતો અને પોતાના સ્વાસ્થ્ય માટે નિઃશુલ્ક માર્ગદર્શન મેળવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર...
જો તમને પણ કોઈ શારીરિક સમસ્યા હોય તો આજે જ રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લો.
આજે જ સંપર્ક કરો: 7265859895



{RhythmHospital, Multispecialityhospital, MedicalCamp , Freemedicalcamp , besthospitalinkadi, kadi}

હૃદયને લગતી કોઈપણ ઇમર્જન્સી કે ક્રિટિકલ સિચ્યુએશનમાં આજે આખું કડી જાણે છે કે રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ • 24x7 ઇમર...
11/10/2025

હૃદયને લગતી કોઈપણ ઇમર્જન્સી કે ક્રિટિકલ સિચ્યુએશનમાં આજે આખું કડી જાણે છે કે રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
• 24x7 ઇમર્જન્સી સર્વિસ
• નિષ્ણાત ડૉક્ટર્સ અને અનુભવી સ્ટાફ
• અદ્યતન સુવિધાઓથી સજ્જ કેથલેબ
• અત્યાધુનિક ICU
• ફાર્મસી, એમ્બ્યુલન્સ અને લેબોરેટરી
જેવી સુવિધાઓ સાથે કડીવાસીઓને તાત્કાલિક સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડે છે. એટલે જ તો કડી કહે છે, રિધમ છે તો ચિંતા નથી...
આજે જ સંપર્ક કરો: 7265859895

10/10/2025

તમારા માઇન્ડના રેડ ફ્લેગ્સને ના અવગણો!
સ્ટ્રેસ સામાન્ય છે, પણ જ્યારે:
• બે અઠવાડિયાથી વધારે સમય સુધી સતત દુઃખી રહેવું
• ઊંઘ ન આવવી કે સતત ઊંઘ આવવી
• પરિવાર અને મિત્રો સાથે વાત કરવાનું મન ન થવું
• Panic attacks અથવા આલ્કોહોલ/ડ્રગ્સ લેવાનું શરૂ કરવું
…તો આ લક્ષણો કહે છે કે કે તમારી મેન્ટલ હેલ્થ મદદ માંગે છે! તેને જરૂર છે યોગ્ય સારવારની, જે તમને મળે છે કડીની રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં. અહીં એક્સપર્ટ ન્યુરોલોજિસ્ટની ટીમ આપની સેવામાં 24x7 ઉપલબ્ધ રહે છે.
આજે World Mental Health Day પર એક પગલું પોતાની મેન્ટલ હેલ્થ માટે ભરો અને સચોટ નિદાન સાથે શ્રેષ્ઠ સારવાર મેળવો...
આજે જ સંપર્ક કરો: 7265859895

09/10/2025

ઇમર્જન્સી કોઈપણ હોય, કડીવાસીઓને ચિંતા નથી, કારણ કે રિધમ આપે છે
• 24x7 ઇમર્જન્સી સર્વિસિસ,
• અદ્યતન સુવિધાઓથી સજ્જ કેથલેબ
• અદ્યતન સુવિધાઓથી સજ્જ ICU અને મોડ્યુલર ઓપરેશન થિયેટર
• દરેક બીમારીના નિષ્ણાત ડૉક્ટરની ટીમ
• 24x7 લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી અને સિટી સ્કેનની સુવિધા
• 24x7 એનેસ્થેટિક અને ફાર્મસીની સુવિધા
• 26 લોકોની ક્ષમતાવાળી પેસેન્જર લિફ્ટ
આ બધું જ રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કડીવાસીઓને સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. તો હવે તમે પણ ચિંતા છોડો અને જ્યારે પણ કોઈ ઇમર્જન્સી આવે, સૌથી પહેલો કોલ રિધમને કરો...
આજે જ સંપર્ક કરો: 7265859895

07/10/2025

કડીવાસીઓ માટે હવે મેડિકલ ઇમર્જન્સીથી ડરવાની જરૂર નથી કારણ કે રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન ક્રિટિકલ કેર વિભાગ સાથે અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક તમારી સેવા માટે તૈયાર છે. એટલું જ નહીં આયુષ્યમાન કાર્ડ સાથે નિઃશુલ્ક સારવાર પણ ઉપલબ્ધ છે.
એટલે તો કડીવાસીઓ કહે છે કે,'રિધમ છે તો ચિંતા નથી'
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: 7265859895

Address

3rd Floor, Hariom Arcade, Near Jakarnaka, Nanikadi Road
Kadi
382715

Alerts

Be the first to know and let us send you an email when Rhythm Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Rhythm Multispeciality Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram