24/11/2025
લાંબા સમયથી ઘૂંટણના દુખાવાથી પીડાતા સુધાબેન જોષીને ચાલવું-બેઠું થવું મુશ્કેલ બન્યું હતું.
ઘૂંટણની ઢાકણી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી અને કોઇ સારવાર અસરકારક નહોતી.
ઋગ્વેદ હોસ્પિટલમાં સફળ Knee Replacement Surgery બાદ આજે સુધાબેન પૂરેપૂરી સ્વસ્થ છે—
✓ સરળતાથી ચાલે છે
✓ ઘૂંટણ સંપૂર્ણ વાંકડું થાય છે
✓ અને હવે કોઇ દુખાવો નથી
સુધાબેન ફરીથી નિઃદર્દ અને ખુશાલ જીવન જીવી રહ્યા છે.
ઘૂંટણનો દુખાવો વધે તે પહેલાં જ યોગ્ય સારવાર લો!
📞 Contact Us:
+91 63533 31200
(02764) 222222
📍 Address:
3 Finger Circle, Above UCO Bank, Kalol – 382721