Sangani hospital

Sangani hospital Urosurgery free for card holders+ orthopaedic surgery free for card holders+ Gynec department + ICU

07/11/2025

સંપૂર્ણ Critical Care & I.C.U. સુવિધાઓ સાંગાણી હોસ્પિટલ કેશોદમાં એક જ છત નીચે ઉપલબ્ધ છે!

👉ઉપલબ્ધ સારવાર અને સુવિધાઓ:-
🔹 ફેફસા (Lungs) અને હૃદય (Heart) સંબંધિત સારવાર
🔹 કિડની રોગ અને ડાયાલિસિસ ટ્રીટમેન્ટ
🔹બ્રેઇન અને ન્યુરોલોજિકલ સારવાર
🔹ઝેર / Poisoning કેસ
🔹સંપૂર્ણ એનિસ્થેશિયા સપોર્ટ
🔹અદ્યતન ટેક્નોલોજી સાથે 24x7 Critical Care & I.C.U સપોર્ટ

👨‍⚕️ નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ 24x7 ઉપલબ્ધ છે
🩺 Dr. Jitu Ladumor (MD Anesthesiology & Critical Care Specialist)
🩺 Dr. Rajesh Sangani (MD Physician)
🩺 Dr. Vihar Lodhiya (T.B & Chest Physician)
🩺 Dr. Shruti Kotadiya

હવે કેશોદ અને આસપાસના લોકોને મળશે ઝડપી, ચોક્કસ અને વિશ્વસનીય તબીબી સારવાર. તાત્કાલિક સારવાર કે એપોઈન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો.
📞 02871- 235900 | 8980 235900
📍 સાંગાણી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, બસ સ્ટેશન સામે કેશોદ.
ajaysangani




દયાથી ઉપચાર, શ્રદ્ધાથી સેવા – ગુરુ નાનક જયંતિની શુભેચ્છા! 🙏ગુરુ નાનક દેવજીએ શીખવ્યું —🕊️ “સેવા કરવાથી આત્મા શુદ્ધ બને છે...
04/11/2025

દયાથી ઉપચાર, શ્રદ્ધાથી સેવા – ગુરુ નાનક જયંતિની શુભેચ્છા! 🙏

ગુરુ નાનક દેવજીએ શીખવ્યું —
🕊️ “સેવા કરવાથી આત્મા શુદ્ધ બને છે અને દયા એ સાચો ધર્મ છે.”

આ ઉપદેશને ધ્યાનમાં રાખીને, સાંગાણી મલ્ટિસ્પેશિયલિટી હોસ્પિટલ અમે દરેક દર્દી માટે દયાભર્યું સારવાર, સાચી માર્ગદર્શન અને સ્નેહપૂર્વકની કાળજી આપવા પ્રતિબદ્ધ છીએ.

આ ગુરુ નાનક જયંતિએ આપ સૌના જીવનમાં સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ પ્રસરે એવી શુભેચ્છા!

👨‍⚕️ તમારા સ્વાસ્થ્યની સાચી સેવા – એ જ અમારી શ્રદ્ધા છે.
📍 અમારી 6 બ્રાન્ચ: કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ

સાંગાણી હોસ્પિટલ પરિવાર તરફથી જલારામ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ. 🙏"દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ"નો સંદેશ આપનાર, નિઃ...
28/10/2025

સાંગાણી હોસ્પિટલ પરિવાર તરફથી જલારામ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ. 🙏

"દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ"નો સંદેશ આપનાર, નિઃસ્વાર્થ સેવાભાવના પર્યાય, લાખો ભક્તોના હૈયે વસેલા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જયંતી અવસરે તેમના ચરણોમાં ભાવસભર વંદન.

જય જય જલારામ..!

24/10/2025

👶 "માતૃત્વનો આનંદ… સાંગાણી હોસ્પિટલની સંભાળ સાથે!" 💖
જ્યારે એક મા પોતાના સંતાનને જન્મ આપે છે, એ ક્ષણ માત્ર જીવનની નહીં… વિશ્વાસ અને આશાની નવી શરૂઆત છે.

કેશોદ સ્થિત સાંગાણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અમારા અનુભવી ગાયનેકોલોજીસ્ટ ડૉ. કેતન મોરી દ્વારા સીઝેરિયન (ઓપરેશન) મારફતે એક નાનકડા બાળકનો જન્મ થયો — અને આ આખું ટ્રીટમેન્ટ PMJAY કાર્ડ યોજના હેઠળ સંપૂર્ણ મફત કરવામાં આવ્યું. 💳

આર્થિક ભાર વિના, શ્રેષ્ઠ સારવાર એ જ છે સાંગાણી હોસ્પિટલની ઓળખ. 🙏
દર્દીના પરિવારજનોનો આભાર — અમારાં પર વિશ્વાસ મૂકી માતૃત્વની ખુશીનો ભાગ બનાવવા બદલ.

➡️ જો તમારા પરિવાર અથવા ઓળખીતામાં કોઈને પણ માતૃત્વની સારવાર, ગાયનેકોલોજી કન્સલ્ટેશન અથવા PMJAY હેઠળ ફ્રી ટ્રીટમેન્ટની જરૂર હોય તો આજે જ તમારા નજીકના સાંગાણી હોસ્પિટલનો સંપર્ક કરો !
📞 02871- 235900 | 8980 235900
📍 સાંગાણી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, બસ સ્ટેશન સામે કેશોદ
ajaysangani




નવા વર્ષનો નવો ઉજાસ… સ્વાસ્થ્ય અને સુખનો વિશ્વાસ!સાંગાણી  મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ પરિવાર તરફથી આપ સૌને દિલથી નૂતન વર...
21/10/2025

નવા વર્ષનો નવો ઉજાસ… સ્વાસ્થ્ય અને સુખનો વિશ્વાસ!
સાંગાણી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ પરિવાર તરફથી આપ સૌને દિલથી નૂતન વર્ષાભિનંદન:🙏

ગયા વર્ષ દરમ્યાન આપ સૌએ અમને આપેલો વિશ્વાસ, પ્રેમ અને સહકાર બદલ દિલથી આભાર. આજે અમે સૌરાષ્ટ્રની પ્રથમ NSE લિસ્ટેડ હોસ્પિટલ તરીકે ગૌરવ અનુભવી રહ્યા છીએ, અને તેનો શ્રેય માત્ર આપ સૌના સહકારને જ છે ❤️

આપના આ સપોર્ટથી જ અમે વધુ સેવા આપવાની પ્રેરણા મેળવીએ છીએ. નવા વર્ષમાં અમે વધુ ઊર્જા, નવી સેવાઓ અને વિશાળ ટીમ સાથે આપના સ્વાસ્થ્ય માટે હંમેશાં તત્પર રહીશું 🏥

આ દિવાળીએ, આરોગ્ય અને સમૃદ્ધિનો પ્રકાશ તમારા જીવનમાં ઝળહળતો રહે!🪔સાંગાણી  મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તરફથી આપને અને આપન...
19/10/2025

આ દિવાળીએ, આરોગ્ય અને સમૃદ્ધિનો પ્રકાશ તમારા જીવનમાં ઝળહળતો રહે!🪔

સાંગાણી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તરફથી આપને અને આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! ✨🎇

17/10/2025

હવે કેશોદ અને આસપાસના લોકોને મળશે ઝડપી, ચોક્કસ અને વિશ્વસનીય સારવાર જેથી દર્દીઓને ઇમરજન્સી સમયે શહેર બહાર જવાની જરૂર ન પડે.🚨

સાંગાણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ – કેશોદ ખાતે ડૉ. રાજેશ સાંગાણી (General & Critical Care Physician) અને તેમની અનુભવી ટીમ હવે 100 જનરલ બેડની અને 24 બેડની આધુનિક I.C.U. સુવિધા સાથે તમારા આરોગ્ય માટે 24×7 તૈયાર છે.
🌟 અમારી વિશેષતાઓ:
✔️ 24×7 ઈમરજન્સી સર્વિસ
✔️24 બેડનું આધુનિક I.C.U.
✔️વેન્ટિલેટર, મલ્ટિપેરામીટર મોનિટર
✔️મૉડર્ન લેબ ટેસ્ટ મશીનરી
✔️નિષ્ણાત ડોક્ટર ટીમ
✔️PMJAY કાર્ડ સાથે મફત સારવાર

હાર્ટ પ્રોબ્લેમ, પોઇઝનિંગ, સર્પદંશ, ક્રિટિકલ હેલ્થ ઈમર્જન્સી જેવી સ્થિતિમાં ગભરાશો નહિ ઝડપી અને વિશ્વસનીય સારવાર હવે સાંગાણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેશોદમાં જ ઉપલબ્ધ ✅

🎯આજેજ કેશોદ શાખામાં અપોઇન્ટમેન્ટ બુક કરો
📲 02871- 235900 | 8980 235900
📍 સાંગાણી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, બસ સ્ટેશન સામે કેશોદ
ajaysangani




🎆 દિવાળીના તહેવારમાં પણ… આરોગ્યની કાળજીમાં કોઈ વિરામ નહીં!સાંગાણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ — સૌરાષ્ટ્રની પ્રથમ NSE લિ...
15/10/2025

🎆 દિવાળીના તહેવારમાં પણ… આરોગ્યની કાળજીમાં કોઈ વિરામ નહીં!

સાંગાણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ — સૌરાષ્ટ્રની પ્રથમ NSE લિસ્ટેડ હોસ્પિટલ આપના અને આપના પરિવારના આરોગ્યની રક્ષા માટે દિવાળીના તહેવારો દરમિયાન પણ 24×7 કાર્યરત છે 🏥
👨‍⚕️ Emergency & ICU Care (MD) — અચાનક તબિયત બગડે? અમારી અનુભવી ઈમરજન્સી ટીમ અને ICU સદાય તૈયાર 🕒
👶 NICU for Newborn Care — નાનકડા લાડલાંઓ માટે અદ્યતન N.I.C.U. સુવિધા 24×7 ઉપલબ્ધ 🍼
👩‍⚕️ Gynecology & Maternity Care — માતા અને બાળક માટે સુરક્ષિત અને વિશ્વસનીય ગાયનેકોલોજી સેવા, તહેવારોમાં પણ ઉપલબ્ધ 🤰✨

💡 કારણ કે આરોગ્ય ક્યારેય રજા લેતું નથી… અને અમે પણ નહીં!
દિવાળીના પર્વે આપના પરિવારનું આરોગ્ય સુરક્ષિત રાખવા માટે સાંગાણી હોસ્પિટલ સદાય તમારી સાથે છે 🙏
📍 અમારી 6 બ્રાન્ચ: કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ

Address

Opp Bus Station
Keshod
362220

Telephone

02871,235900

Website

Alerts

Be the first to know and let us send you an email when Sangani hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category