Shree Krishna Multisspeciality Hospital

Shree Krishna Multisspeciality Hospital Shree Krishna multi hospital is run by owner Dr.Sagar P. Bhut in Khambhalia.He is M.D.(Ayu.) in pedi

Daily Health Tips....Top benefits of eating Nuts....
17/01/2024

Daily Health Tips....

Top benefits of eating Nuts....

શ્રી ક્રિષ્ના મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ ખાતે દાંતના નિષ્ણાત સર્જન તરીકે ફરજ બજાવતા ડો.ક્રિષ્ના ગોજીયા ને જન્મદિવસની ખુબ ખુબ...
28/02/2023

શ્રી ક્રિષ્ના મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ ખાતે દાંતના નિષ્ણાત સર્જન તરીકે ફરજ બજાવતા ડો.ક્રિષ્ના ગોજીયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ... 🎉🎉🎉 ભગવાન દ્વારકાધીશ આપની સર્વે મહેચ્છાઓ પૂર્ણ કરે અને આપ ખૂબ પ્રગતિ કરો એવી પ્રાર્થના.... 🙏🙏

Wish you a very happy Birthday... 🎂🎂🎂

તારીખ ૦૯/૦૧/૨૦૨૨, રવિવાર ના રોજ ધતુરીયા મુકામે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ તથા ધતુરીયા ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે સર્વર...
10/01/2022

તારીખ ૦૯/૦૧/૨૦૨૨, રવિવાર ના રોજ ધતુરીયા મુકામે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ તથા ધતુરીયા ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ રાખેલો હતો.જેમાં લગભગ ૧૫૦ જેટલા દર્દીઓને અલગ અલગ વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ કરી, ફ્રી મા દવા આપવામાં આવેલી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ધતુરીયા ગામ ના સરપંચ શ્રી હેમંતભાઈ હેમંતભાઈ ડેર, તાલુકા પંચાયત કલ્યાણપુર પૂર્વ પ્રમુખશ્રી- જગદીશભાઈ ડેર, ધતુરીયા સર્વ ગ્રામ પંચાયતના સભ્ય શ્રીઓ, શાળા ના આચાર્ય શ્રી,તમામ‌ શીક્ષકશ્રીઓ તથા તમામ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભારી છું...

27 th September Special Days...Enjoy with travel..... Inspiration from sahid Bhagatsinhji's life....Tribute to Raja Ram ...
27/09/2021

27 th September Special Days...
Enjoy with travel..... Inspiration from sahid Bhagatsinhji's life....Tribute to Raja Ram Mohan ray ji....Have a great day.....

No one in this world can love a girl more than her father.A father holds his daughter’s hand for a short while, but he h...
26/09/2021

No one in this world can love a girl more than her father.A father holds his daughter’s hand for a short while, but he holds her heart forever. ......Happy Daughters Day to all parents n all daughters... 🎉🎉🎉

_* *રાહત દરે કાન-નાક-ગળાના રોગો માટે નિદાન* * ૧૪ વર્ષ ના અનુભવી તબીબ ડો.દિલાવર બારોટ સાહેબ દ્વારાતારીખ : *૧૮/૦૯/૨૦૨૧* ને...
17/09/2021

_* *રાહત દરે કાન-નાક-ગળાના રોગો માટે નિદાન* *
૧૪ વર્ષ ના અનુભવી તબીબ ડો.દિલાવર બારોટ સાહેબ દ્વારા

તારીખ : *૧૮/૦૯/૨૦૨૧* ને *શનિવારે*
*સમય* : બપોરે ૩:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી
*સ્થળ* : શ્રી ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ , શેરી નંબર ૧૭,એસ.બી.આઈ બેંક ( ગ્રામીણ શાખા) ની ઉપર, જોધપુર નાકા પાસે, જામખંભાળીયા
એપોઇન્ટમેન્ટ માટે: *૮૦૦૦૧૧૧૨૩૨*

નીચે મુજબ ના રોગોનું નિદાન તથા સારવાર આપવા માં આવશે.

૧. કાન ને લગતા તમામ રોગો
૨. નાક ને લગતા તમામ રોગ
૩. ગળા ને લગતા તમામ રોગ
૪. ગળાના કેન્સરનુ નિદાન અને સારવાર
૫. *નાકસુર માટે દૂરબીનથી ચેકા વગર ના ઓપરેશનની સુવિધા*
૬. દૂરબીનથી ગળાની અંદર ની તેમજ નાકની અંદરની અદ્યતન સાધનો દ્વારા તાત્કાલિક તપાસ.

તો આ મેસેજ ને વધુ માં વધુ શેર કરી જરૂરિયાત મંદ સુધી પહોંચાડશો તેવી વિનંતી.🙏🙏🙏

Special day on 15 th September.....Have a happy day...Good Morning
15/09/2021

Special day on 15 th September.....Have a happy day...Good Morning

10/09/2021
Birthday celebration of our Family memeber, medical officer of Dr.Vijay Bandhiya.....have a great life ahead.....best wi...
03/09/2021

Birthday celebration of our Family memeber, medical officer of Dr.Vijay Bandhiya.....have a great life ahead.....best wishes.... 🎉🎉🎉🎉

વિશ્વ નાળિયેર દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.... નાળિયેરના વિશેષ ફાયદાઓ વિશે જાણો ને ખોરાકમાં તેનો મહત્તમ ઉપયોગ કરો.....
02/09/2021

વિશ્વ નાળિયેર દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.... નાળિયેરના વિશેષ ફાયદાઓ વિશે જાણો ને ખોરાકમાં તેનો મહત્તમ ઉપયોગ કરો.....

કૃષ્ણ જન્માષ્ટમી ને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે પુરા ભારત માં શ્રાવણ વદ આઠમ ના રોજ ધામધૂમથી ઉજવ...
29/08/2021

કૃષ્ણ જન્માષ્ટમી ને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે પુરા ભારત માં શ્રાવણ વદ આઠમ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.....

માખન નો કટોરો, મિશ્રી નો થાળ,
માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર,
રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,
મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.આ જન્માષ્ટમી, હું ઈચ્છું છું કે ભગવાન કૃષ્ણ તમને હંમેશા સુખ, શાંતિ અને પ્રેમ આપે.

🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹

Today Special Day...Date 29/08/2021Wish you all Happy festival days...
29/08/2021

Today Special Day...Date 29/08/2021
Wish you all Happy festival days...

Address

Sharda Cinema Road, Opp. Mital Telecome, Nawa Para
Khambhalia
361305

Alerts

Be the first to know and let us send you an email when Shree Krishna Multisspeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Krishna Multisspeciality Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram