પટેલ હોસ્પિટલ

પટેલ હોસ્પિટલ Patel Hospital by Dr. Shalin Patel and Dr. Bijal Patel is a place in Khambhaliya dedicated to the motherhood.

Equipped with the facilities of Laparoscopy and 3D-4D Sonogaphy.

16/09/2025
⚕️ ગર્ભાવસ્થા અને ગ્રહણ – સાચું શું છે?સમાજમાં માન્યતાઓ છે કે —❌ ઘરમાંથી બહાર ના નીકળવું❌ કંઈ ખાવું પીવું નહીં❌ સોય-કાતર...
06/09/2025

⚕️ ગર્ભાવસ્થા અને ગ્રહણ – સાચું શું છે?

સમાજમાં માન્યતાઓ છે કે —
❌ ઘરમાંથી બહાર ના નીકળવું
❌ કંઈ ખાવું પીવું નહીં
❌ સોય-કાતર જેવી વસ્તુઓ ના વાપરવી

પણ વિજ્ઞાન કહે છે — ચંદ્રગ્રહણ ફક્ત આકાશીય ઘટના છે.
કોઈપણ કિરણો કે રેડિયેશન બાળક પર અસર કરતી નથી.
💡 એટલે ગર્ભમાં બાળકને કોઈ ખતરો નથી

જો પરિવારની માન્યતા માટે તમે અંદર રહો, તો ઠીક.
પણ ડરવાની જરૂર નથી — તમારું બાળક સુરક્ષિત છે. ✅

વિશ્વાસ અને વિજ્ઞાન સાથે ચાલીએ…
ગર્ભાવસ્થા સુખમય રાખીએ!

⚕️ ગર્ભાવસ્થા અને ગ્રહણ – સાચું શું છે?સમાજમાં માન્યતાઓ છે કે —❌ ઘરમાંથી બહાર ના નીકળવું❌ કંઈ ખાવું પીવું નહીં❌ સોય-કાતર...
06/09/2025

⚕️ ગર્ભાવસ્થા અને ગ્રહણ – સાચું શું છે?

સમાજમાં માન્યતાઓ છે કે —

❌ ઘરમાંથી બહાર ના નીકળવું
❌ કંઈ ખાવું પીવું નહીં
❌ સોય-કાતર જેવી વસ્તુઓ ના વાપરવી

પણ વિજ્ઞાન કહે છે — ચંદ્રગ્રહણ ફક્ત આકાશીય ઘટના છે.
કોઈપણ કિરણો કે રેડિયેશન બાળક પર અસર કરતી નથી.
💡 એટલે ગર્ભમાં બાળકને કોઈ ખતરો નથી

જો પરિવારની માન્યતા માટે તમે અંદર રહો, તો ઠીક.
પણ ડરવાની જરૂર નથી — તમારું બાળક સુરક્ષિત છે. ✅

વિશ્વાસ અને વિજ્ઞાન સાથે ચાલીએ…
ગર્ભાવસ્થા સુખમય રાખીએ!

06/09/2025

🌸 ખુશીઓની દીવાલ – પટેલ હોસ્પિટલ & આઈવીએફ સેન્ટર 🌸
મે ૨૦૧૩ થી આજ સુધી અમે (ડૉ. શાલિન પટેલ અને ડૉ. બિજલ પટેલ)ને હજારો નાનાં દેવદૂત જેવા બાળકોનું સ્વાગત કરવાની તક અને આશીર્વાદ મળ્યા છે. 💕
આ સુંદર ક્ષણોને ઉજવવા માટે હવે અમે અમારી હોસ્પિટલમાં એક ખુશીઓની દીવાલ બનાવી રહ્યા છીએ – જ્યાં દરેક બાળકની યાદો હંમેશા જીવંત રહેશે.

📌 કૃપા કરીને તમારા બાળકનો ફોટો, નામ અને જન્મતારીખ અમને મોકલો.
📩 ફોટો સીધો જ અમારા હોસ્પિટલના WhatsApp નંબર પર મોકલી શકો છો: +91 83060 79999

🙏 અમારા પાસે દરેક માતા-પિતાનો નંબર ન હોઈ શકે, તેથી આપ સૌને વિનંતી છે કે આ સંદેશો અન્ય વાલીઓ સુધી પહોંચાડવામાં મદદ કરશો.

🎁 યાદગારી રૂપે અમે આપને આપીશું
✔️ તમારા બાળકના નામ અને ફોટાવાળું સર્ટિફિકેટ
✔️ ખુશીઓની દીવાલનું ફ્રેમ કરેલું પ્રિન્ટ
✔️ દર વર્ષે જન્મદિન પર અભિનંદન કાર્ડ સાથે સ્પેશિયલ ગિફ્ટ વાઉચર 🎂

તમારા બાળકનું સ્મિત અનેક નવા માતા-પિતાને પ્રેરણા આપશે અને હંમેશા અમારી હોસ્પિટલની યાત્રાનો ભાગ બનશે. 🌟

05/09/2025

તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને ઈદની હાર્દિક શુભકામનાઓ. આ પવિત્ર અવસર આપના જીવનમાં શાંતિ અને આનંદ લાવે તેવી શુભેચ્છાઓ.

Wishing all our Muslim brothers and sisters a very Happy Eid-e-Milad-un-Nabi. May this blessed day bring peace and joy to you and your family

A Journey of a Dozen  years …..અમે ડો. શાલિન પટેલ તથા ડો. બીજલ પટેલે જામખંભાળિયા ખાતે સેવાના 12 વર્ષ પૂર્ણ કર્યા... આ સમ...
30/04/2025

A Journey of a Dozen years …..

અમે ડો. શાલિન પટેલ તથા ડો. બીજલ પટેલે જામખંભાળિયા ખાતે સેવાના 12 વર્ષ પૂર્ણ કર્યા...

આ સમય દરમિયાન અમારી પર વિશ્વાસ મુકવા બદલ તેમજ સાથ સહકાર બદલ તમામ લોકો નો ખુબ ખુબ આભાર... 🙏🙏

https://grc.bio/patel_hospital

30/04/2025

A Journey of a Dozen years …..

અમે ડો. શાલિન પટેલ તથા ડો. બીજલ પટેલે જામખંભાળિયા ખાતે સેવાના 12 વર્ષ પૂર્ણ કર્યા...

આ સમય દરમિયાન અમારી પર વિશ્વાસ મુકવા બદલ તેમજ સાથ સહકાર બદલ તમામ લોકો નો ખુબ ખુબ આભાર... 🙏🙏

https://grc.bio/patel_hospital

Address

Jadeshwar Road
Khambhalia
361305

Alerts

Be the first to know and let us send you an email when પટેલ હોસ્પિટલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to પટેલ હોસ્પિટલ:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram