Cardiac Care Center-Khambhat

Cardiac Care Center-Khambhat અધતન સાધનો તથા આધુનિક તબીબી સારવાર આપ?

સહુ ખંભાત શહેર તથા તાલુકા ના નગરજનો ને દિવાળી પર્વ ની સ્નેહસભર શુભેચ્છાઓ...
04/11/2021

સહુ ખંભાત શહેર તથા તાલુકા ના નગરજનો ને દિવાળી પર્વ ની સ્નેહસભર શુભેચ્છાઓ...

ખંભાત શહેર તથા તાલુકા માં જેમને ખુબ જ ઓછા સમય માં અને પોતાની આગવી શૈલી થી એક આદર્શ તબીબ તરીકે પોતાનું નામ કર્યું છે તેમજ...
23/07/2020

ખંભાત શહેર તથા તાલુકા માં જેમને ખુબ જ ઓછા સમય માં અને પોતાની આગવી શૈલી થી એક આદર્શ તબીબ તરીકે પોતાનું નામ કર્યું છે તેમજ દર્દીઓ જેમને જોઈ ને પોતાનું ઘણું બધું દર્દ ભુલી જાય તેવા મિલનસાર સ્વભાવ ના અમારા કાર્ડિયાક પરિવાર ના વરિષ્ઠ તબીબ ર્ડો. પ્રદીપભાઈ જાદવ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા...

જરૂર છે નીચે જણાવેલ સ્ટાફ ની...
16/07/2020

જરૂર છે નીચે જણાવેલ સ્ટાફ ની...

આજ ના વિશેષ દિવસે વર્ષ 2003 માં શુભ શરૂઆત કરી ને સતત અનેક પડકારો વચ્ચે અવિરતપણે છેવાડા ના શહેર તરીકે ઓળખાતા ખંભાત શહેર ત...
06/07/2020

આજ ના વિશેષ દિવસે વર્ષ 2003 માં શુભ શરૂઆત કરી ને સતત અનેક પડકારો વચ્ચે અવિરતપણે છેવાડા ના શહેર તરીકે ઓળખાતા ખંભાત શહેર તથા તાલુકા માં અધતન સાધનો થી સુસજ્જ તેમજ આધુનિક સારવાર આપતી એક માત્ર હોસ્પિટલ કાર્ડિયાક કેર સેન્ટર આજ રોજ 17 વર્ષ પુર્ણ કરી 18 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરે ત્યારે જેમને અમેરિકા માં રહી ને પોતાના વતન ના લોકો ને બહાર જવું ના પડે તે માટે જે સ્થાપકો એ સપનું જોયું અને આજે વતન ના લોકો ને સુવિધા મળે છે એ જાણી ને તેમજ આજે પણ બીજી સુવિધા મળે તે દિશા માં પ્રયાસ કરનાર મુળ સ્થાપકો, ભારત બહાર રહી ને સતત ખંભાત ના લોકો ને આધુનિક સારવાર મળે તે હેતુ થી કાર્ડિયાક કેર સેન્ટર ને વિશેષ હેત રાખી ઉદાર દિલે દાન આપનાર દાતાશ્રીઓ, ભારત સ્થિત તેમજ ખંભાત સાથે પ્રિત રાખનાર તમામ ખંભાત શહેર તથા તાલુકા ના દાતાશ્રીઓ, ખંભાત માં રહી ને પોતાના કિંમતી સમય ફાળવી ને ખંભાત કાર્ડિયાક કેર સેન્ટર ને અનેક પડકારો વચ્ચે સેન્ટર ને વહીવટી સુઝબુઝ થી આગળ ધપાવનાર પુર્વ તથા વર્તમાન સંચાલકશ્રીઓ તેમજ એડવાઈઝરી કમિટિ ના સભ્યો તથા રાજકીય શુભેચ્છકો, ગુજરાત સરકાર ની ખંભાત મા અમૃતમ તથા વાત્સલ્ય યોજના નો લાભ ખંભાત શહેર તથા તાલુકા ને મળ્યો તેમજ ડાયાલીસીસ મશીનો જેમના થકી મળ્યા તેવા પુર્વ ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રી,આગળ પણ ગુજરાત તથા કેન્દ્ર સરકાર આરોગ્યલક્ષી જે લાભો મળશે તેમાં મદદરૂપ થનાર વર્તમાન ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રી તેમજ ખાસ કરી ને ખંભાત સ્થિત ONGC, લાયન્સ કલબ,રોટરી કલબ,BOB,SBI જેવી અનેક સંસ્થા કે જેઓ પણ ખંભાત ના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે સારૂ થાય તે માટે સહભાગી બન્યા તેવી સંસ્થાઓ, જેમના વગર આ બધુ શકય જ ન હતું તેવા પુર્વ તથા વર્તમાન ડોકટર્સશ્રીઓ, ગુજરાત ની જાણીતી હોસ્પિટલ ના ડોકટર્સ ખંભાત ને આંગણે આવી સેવા આપનાર પુર્વ તથા વર્તમાન વિઝીટર્સ ડોકટરશ્રીઓ અને જેમના માટે ગર્વ થાય તેવા પુર્વ તથા વર્તમાન નેકદિલ કર્મચારીઓ તેમજ કાર્ડિયાક કેર સેન્ટર ના તમામ શુભેચ્છકો ને દિલ થી ખુબ ખુબ અભિનંદન...

કોરોના ની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે આ તકલીફ ભર્યા સમયમાં જ્યારે ખંભાત શહેર તથા તાલુકા નાગરિકો ને તકલીફ થઈ રહ્યી...
13/06/2020

કોરોના ની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે આ તકલીફ ભર્યા સમયમાં જ્યારે ખંભાત શહેર તથા તાલુકા નાગરિકો ને તકલીફ થઈ રહ્યી છે ત્યારે KCI
(ખંભાતી ચેરીટી ઈન્ટરનેશનલ) ના હોદ્દેદારો અને ખાસ કરીને મેડિકલ ટીમ ના મેમ્બર અને કાર્ડિયાક કેર સેન્ટર સ્થાપકો પૈકી ડોક્ટર ઠાકોરભાઈ રાણા, ડોક્ટર ભુપેન્દ્રભાઈ કાપડિયા તથા ડોક્ટર બિપિનભાઈ શાહ, ખંભાત ના કાર્ડિયાક કેર સેન્ટર ના ડોક્ટરો જોડે સતત સંપર્કમાં રહીને કોરોના ના દર્દીઓ ની સારવાર માટે યોગ્ય ભલામણો કરી રહ્યા છે.
આભાર KCI ટીમ...
આભાર USA ની ડોકટર ટીમ નો...
આભાર કાર્ડિયાક પરિવાર ના ડોકટરશ્રીનો...
આભાર જાગ્રૃતિ સાપ્તાહિક નો...

ખંભાત તાલુકા માંથી આવતા અમારા કાર્ડિયાક પરિવાર ના સભ્યો કે જેઓ કાર્ડિયાક કેર સેન્ટર-ખંભાત કે જે હાલ કોવિડ સેન્ટર તરીકે આ...
12/06/2020

ખંભાત તાલુકા માંથી આવતા અમારા કાર્ડિયાક પરિવાર ના સભ્યો કે જેઓ કાર્ડિયાક કેર સેન્ટર-ખંભાત કે જે હાલ કોવિડ સેન્ટર તરીકે આણંદ જીલ્લા માં સૌથી સરસ કોવિડ સેન્ટર તરીકે કાર્ય કરી રહ્યુ છે તેમાં પોતાના પરિવાર થી દુર રહી ને પોતાની નિયમીત ફરજ બજાવી સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ કાર્ડિયાક સેન્ટર માં વધારા ના દિવસો માં કોરેઈન્ટાઈન થઈ ને આજરોજ પોતાના ઘરે પરત રહ્યા છે ત્યારે તેઓ ને વંદન સહિત અભિનંદન...

કોરોના ની મહામારી વચ્ચે ખંભાત શહેર તથા તાલુકા ની જનતા માટે...
12/06/2020

કોરોના ની મહામારી વચ્ચે ખંભાત શહેર તથા તાલુકા ની જનતા માટે...

કાર્ડિયાક કેર સેન્ટર-ખંભાત તરફ થી ખંભાત શહેર તથા તાલુકા ની જનતા માટે ખાસ સુચના સહ નમ્ર અપીલ...
11/06/2020

કાર્ડિયાક કેર સેન્ટર-ખંભાત તરફ થી ખંભાત શહેર તથા તાલુકા ની જનતા માટે ખાસ સુચના સહ નમ્ર અપીલ...

ખંભાત શહેર તથા તાલુકા ની જનતા ને હાલ માં વિશ્વ માં ચાલતી કોરોના ની મહામારી માં ખંભાત શહેર તથા તાલુકા ના લોકો ને કોરોના ન...
11/06/2020

ખંભાત શહેર તથા તાલુકા ની જનતા ને હાલ માં વિશ્વ માં ચાલતી કોરોના ની મહામારી માં ખંભાત શહેર તથા તાલુકા ના લોકો ને કોરોના ની સારવાર પોતાના ઘરઆંગણે મળી રહે તેવા હેતુ થી શરૂ થયેલ કોવિડ સેન્ટર માં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ આજ રોજ પોતાના ઘર પરિવાર થી દુર રહી અને સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ કાર્ડિયાક કેર સેન્ટર માં કોરોઈન્ટાઈન થઈ ને આજ રોજ પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે તેમને ખુબ ખુબ અભિનંદન સહ વંદન...

10/06/2020

આથી ખંભાત શહેર તથા તાલુકા ની જનતા ને જણાવતા આનંદ થાય છે કે કાર્ડિયાક કેર સેન્ટર-ખંભાત, ખંભાત શહેર તથા તાલુકા ની જનતા ની સ્વાસ્થ્ય સંબધિત સેવા માં હમેંશા અગ્રેસર હોય છે. હાલ માં સમગ્ર વિશ્વ કોરોના ની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે કાર્ડિયાક કેર સેન્ટર-ખંભાત, ખંભાત શહેર તથા તાલુકા ની જનતા માટે ખંભાત ના સિનીયર તથા અનુભવી ફિજીશ્યન ર્ડો.અશ્વિન ભટ્ટ સાહેબ (એમ.ડી.) કાર્ડિયાક કેર સેન્ટર-ખંભાત ના ઓપીડી વિભાગ માં તા. ૧૧/૦૬/૨૦૨૦ થી સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા થી પોતાની સેવા આપશે...

છેવાડા ના શહેર તરીકે જાણીતું ખંભાત અને એમાં પણ કોરોના ની મહામારી ને નાથવા કોવિડ હોસ્પિટલ તરીકે કાર્ય કરતી કાર્ડિયાક કેર ...
05/06/2020

છેવાડા ના શહેર તરીકે જાણીતું ખંભાત અને એમાં પણ કોરોના ની મહામારી ને નાથવા કોવિડ હોસ્પિટલ તરીકે કાર્ય કરતી કાર્ડિયાક કેર સેન્ટર માં પોતાના પરિવાર થી દુર રહી ને પોતાના જીવ ના જોખમે કાર્ય કરતી ખંભાત શહેર ની સીસ્ટરો આખા વિશ્વ માં ઉભી થયેલી પોતાની કોરોના ની મહામારી ઉમદા ફરજ નિભાવી ને સરકારશ્રી ની ગાઈડલાઈન અનુસાર હોસ્પિટલ માં કોરોઈન્ટાઈન થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે તેઓ ને વંદન સહિત અભિનંદન...

05/06/2020

શ્રી એમ. એમ. પરીખ કાર્ડિયાક કેર સેન્ટર ના ફેસબુક પેજ માં આપનું હાર્દિક સ્વાગત છે...

Address

Bethak Road
Khambhat
388620

Alerts

Be the first to know and let us send you an email when Cardiac Care Center-Khambhat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Cardiac Care Center-Khambhat:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram