Ghd Matar

Ghd Matar Government Homoeopathic dispensary

25/11/2025

A 39 yrs old lady suffering from ulcerative colitis since 3-4 yrs got recovered with Homoeopathic treatment at Govt Homoeopathic Dispensary, CHC Matar, Dist.Kheda

આયુષ થકી કુપોષણ નાબુદી અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ તા. ૧૬/૧૦/૨૦૨૫ ના રોજ  જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હે...
16/10/2025

આયુષ થકી કુપોષણ નાબુદી અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ તા. ૧૬/૧૦/૨૦૨૫ ના રોજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક ઓપીડી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર દ્વારા માતર તાલુકાની ૩ આંગણવાડીઓના કુલ ૭ અતિ કુપોષિત બાળકોના વજન, ઊંચાઈ, MUAC કરી બાળકોને આયુષ બાલ પોષણ કીટ નુ વિતરણ કરવામાં આવેલ. બાળકના વાલીને પોષણયુકત આહાર વિશે સમજણ આપી દવાના ડોઝ, તેમજ આગળના ફોલોઅપ વિશે પણ સમજણ આપવામાં આવી.

આયુષ થકી કુપોષણ નાબુદી અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ તા. ૧૦/૧૦/૨૦૨૫ ના જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સર...
10/10/2025

આયુષ થકી કુપોષણ નાબુદી અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ તા. ૧૦/૧૦/૨૦૨૫ ના જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક ઓપીડી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર દ્વારા મુખ્ય સેવિકા બેનની હાજરીમા માતર તાલુકાની ૮ આંગણવાડીઓના કુલ 13 કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની વજન અને ઊંચાઈ, MUAC કરી બાળકોને આયુષ બાલ પોષણ કીટ નુ વિતરણ કરવામાં આવેલ. બાળકના વાલીને પોષણયુકત આહાર વિશે સમજણ આપી દવાના ડોઝ, તેમજ આગળના ફોલોઅપ વિશે પણ સમજણ આપવામાં આવી.

આજરોજ તા. ૦૧/૧૦/૨૦૨૫ ના રોજ નિયામકશ્રી આયુષ ગાંધીનગર  અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડીઆદના માર્ગદર્શન હેઠળ  પોષણ માહ ...
01/10/2025

આજરોજ તા. ૦૧/૧૦/૨૦૨૫ ના રોજ નિયામકશ્રી આયુષ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડીઆદના માર્ગદર્શન હેઠળ પોષણ માહ ૨૦૨૫ (સ્વસ્થ નારી સશકત પરિવાર) અંતર્ગત સરકારી હોમિયોપેથીક ઓપીડી, માતર, જિ. ખેડા દ્વારા રોહિતવાસ ખાતે નિદાન સારવાર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું. તેમાં નીચે મુજબના લાભાર્થીઓએ લાભ લીધો:
નિદાન સારવાર લાભાર્થી: ૮૧
IEC પત્રિકા લાભાર્થી: ૧૦૦
આયુષ પ્રચાર પ્રસાર: ૧૬૦
કુલ લાભાર્થી: ૩૪૧

આજરોજ તા. ૨૪/૯/૨૦૨૫ ના રોજ નિયામકશ્રી આયુષ ગાંધીનગર  અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડીઆદના માર્ગદર્શન હેઠળ  પોષણ માહ ૨...
25/09/2025

આજરોજ તા. ૨૪/૯/૨૦૨૫ ના રોજ નિયામકશ્રી આયુષ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડીઆદના માર્ગદર્શન હેઠળ પોષણ માહ ૨૦૨૫ (સ્વસ્થ નારી સશકત પરિવાર) અંતર્ગત સરકારી હોમિયોપેથીક ઓપીડી,સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર, જિ. ખેડા દ્વારા નિદાન સારવાર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું તેમજ કિશોરીઓને સ્વસ્થ આહાર અને માસિકસ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા વિશે સમજણ આપવામાં આવી. કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્યશ્રી માતર કલ્પેશ ભાઈ પરમાર સાહેબે હાજરી આપી.
કુલ લાભાર્થી: ૧૧૨

10th Ayurved Day celebration
24/09/2025

10th Ayurved Day celebration

24/09/2025
આજરોજ તા. ૧૭/૯/૨૦૨૫ ના રોજ નિયામકશ્રી આયુષ ગાંધીનગર  અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડીઆદના માર્ગદર્શન હેઠળ  પોષણ માહ ૨...
17/09/2025

આજરોજ તા. ૧૭/૯/૨૦૨૫ ના રોજ નિયામકશ્રી આયુષ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડીઆદના માર્ગદર્શન હેઠળ પોષણ માહ ૨૦૨૫ (સ્વસ્થ નારી સશકત પરિવાર) અંતર્ગત સરકારી હોમિયોપેથીક ઓપીડી, માતર, જિ. ખેડા દ્વારા દેથળી ગામ ખાતે નિદાન સારવાર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું. તેમાં બહોળા પ્રમાણમા લાભાર્થીઓએ લાભ લીધો.

Anganwadi Health check up by Govt Homoeopathic Dispensary, Matar
11/09/2025

Anganwadi Health check up by Govt Homoeopathic Dispensary, Matar

"આયુષ થકી કુપોષણ નાબુદી અભિયાન" અંતર્ગત આજ રોજ 23 જૂલાઇએ માતરની મોટી ભાગોળ આંગણવાડી ખાતે   ફોલો અપ વિઝિટ લીધીજેમાં માતર ...
23/07/2025

"આયુષ થકી કુપોષણ નાબુદી અભિયાન" અંતર્ગત આજ રોજ 23 જૂલાઇએ માતરની મોટી ભાગોળ આંગણવાડી ખાતે ફોલો અપ વિઝિટ લીધી
જેમાં માતર ની નીચે પ્રમાણે ની 6 આંગણવાડી ના નોંધાયેલ SAM MAM બાળકોની તપાસ કરી વજન, ઊંચાઈ અને MUAC રેકોર્ડ કરવામાં આવી તેમજ તેઓને દવાઓનુ વિતરણ કરવામાં આવ્યુ

1.નાની ભાગોળ
2. મોટી ભાગોળ
3. રોહિતવાસ
4. ખ્રિસ્તી વાસ
5. કુમાર શાળા
6. હરિજન વાસ

જેમાં કુલ 26 લાભાર્થીઓ એ લાભ લીધો.

આજરોજ તા.૧૬/૭/૨૫ ના રોજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડિયાદ  અને નિયામકશ્રી આયુષની કચેરી ગાધીનગર ના માર્ગદર્શન હેઠળ સરકાર...
16/07/2025

આજરોજ તા.૧૬/૭/૨૫ ના રોજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નડિયાદ અને નિયામકશ્રી આયુષની કચેરી ગાધીનગર ના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું માતરના મેડિકલ ઓફિસર ડો. અલ્ફીયા સૈયદ અને જિલ્લા આયુર્વેદ દવાખાનુ આંત્રોલીના મેડિકલ ઓફિસર ડો.અલી અછવા દ્વારા માતર તાલુકાના મહેલજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે મફત સર્વ રોગ આયુષ નિદાન સારવાર કેમ્પ તેમજ મફત લેબોરેટરી તપાસનુ આયોજન કરવામા આવ્યું તેમાં ૨૫૦ થી વધુ લાભાર્થી ઓએ લાભ લીધો.

17/06/2025

On World Yoga Day 2025 celebration Yog Mahakumbh organised by District Ayurved Office Nadiad at Swaminarayana gurukul Kheda on 17/6/25

Address

Community Health Centre, Ta. Matar, Dist. Kheda
Kheda
387530

Opening Hours

Monday 8:30am - 12:30pm
4pm - 6pm
Tuesday 8:30am - 12:30pm
4pm - 6pm
Wednesday 8:30am - 12:30pm
4pm - 6pm
Thursday 8:30am - 12:30pm
4pm - 6pm
Friday 8:30am - 12:30pm
4pm - 6pm
Saturday 8:30am - 12:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ghd Matar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram