29/11/2025
દરેક બાળકને પૂરતું પ્રેમ, સમય અને સંભાળ આપવા માટે બાળકો વચ્ચે ઓછામાં ઓછું ૨–૩ વર્ષનું અંતર રાખવું જરૂરી છે. ચાઈલ્ડ સ્પેસિંગથી માતાનું આરોગ્ય સુરક્ષિત રહે છે અને પરિવાર ખુશહાલ બને છે. સમજદારીથી પરિવાર આયોજન કરો, સુવિધા સાથે સુરક્ષિત રહો. |