02/05/2025
શ્રી આયુસઁત્વ સુવર્ણપ્રાશન કેન્દ્ર :-
** 03 અને 04 મે 2025
પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ અને આયુર્વેદની ઉત્તમ ઔષધીનાં સંયોજનને મધ અને ગાયના ઘીમાં મેળવીને નિષ્ણાંત વૈધની દેખરેખ નીચે બનાવેલું 'સુવર્ણપ્રાશન' પુષ્યનક્ષત્રમાં બાળકને આપવાનો અથર્વવેદમાં ઉલ્લેખ છે.
'સુવર્ણપ્રાશન' થી બાળકની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે.
- જઠરાગ્નિ અને બળ વધે છે. પાચનશક્તિ સુધારી શરીરની શક્તિ વધારે છે. શરીરને પુષ્ટ કરે છે.
વણ્ય એટલે કે શરીરનો વર્ણ ઉત્તમ બનાવનાર છે.
બાળકને થતી ગ્રહબાધા, ગ્રહપીડાથી બચાવે છે.
વાયરલ અને બેકટેરીયલ ઈન્ફેક્શનથી થનારા જુદાજુદા રોગોનો નાશ કરનાર છે.
· જન્મથી ૧૬ વર્ષ સુધીના બાળકને 'સુવર્ણપ્રાશન' રોજ કરાવવામાં આવે
તો અતિશય ઉત્તમ મેધાવાળો બને છે. અને કોઈપણ રોગથી પીડાતો નથી.
- : છ માસ સુધીનો પ્રયોગ :-
જો બાળકને છ માસ સુધી 'સુવર્ણપ્રાશન' સતત આપવામાં આવે તો તે શ્રુતધર
બને છે એટલે કે સાંભળેલુ તુરંત જ યાદ રહી જાય એવી યાદશક્તિ વધે છે. 'સુવર્ણપ્રાશન' સંસ્કાર ૧૨ વર્ષની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે. અને આ પ્રયોગ ૬ માસ સતત કરવામાં આવે તો ઉપર પ્રમાણેનાં ફાયદા થાય છે.
આમ 'સુવર્ણપ્રાશન' પુષ્યનક્ષત્રમાં કરવાનું વિધાન ખુબ જ ફલપ્રદ છે.
- : 'સુવર્ણપ્રાશન' થી બાળકને થતા ફાયદા:-
૧. બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે જેથી બાળક માંદુ પડતું નથી તંદુરસ્ત રહે છે. એટલે કે નાનપણથી જ બાળકને એન્ટીબાયોટીક્સથી બચાવી શકાય છે.
૨. બાળકનો વિકાસ ઝડપી બને છે.
૩. બાળકનો 'વાન' ઉજળો થાય છે.
૪. બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે.
૫. બાળકનનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે.
૬. બાળકની યાદશક્તિ ખુબ તેજ બને છે.
૭. પાચનશક્તિ સુધરતા પેટની તકલીફો, ગેસ, કબજીયાત દૂર થાય છે.
વૈધનાં હાથે પુષ્યનક્ષત્રમાં 'સુવર્ણપ્રાશન' નાં ટીપા પીવડાવવાની તારીખો :-
સુવર્ણપ્રાસન કેમ્પ ની તારીખો :-
# # # 2025:
1. **14 જાન્યુઆરી**: 14-15 જાન્યુઆરી
2. **11 ફેબ્રુઆરી**: 11-12 ફેબ્રુઆરી
3. **11 માર્ચ**: 11-12 માર્ચ
4. **7 એપ્રિલ**: 7-8 એપ્રિલ
5. **4 મેય**: 3-4 મેય
6. **31 મે**: 31 મે - 1 જૂન
7. **27 જુલાઈ**: 27-28 જુલાઈ
8. **24 ઓગસ્ટ**: 24-25 ઓગસ્ટ
9. **20 સપ્ટેમ્બર**: 20-21 સપ્ટેમ્બર
10. **17 ઓક્ટોબર**: 17-18 ઓક્ટોબર
11. **13 નવેમ્બર**: 13-14 નવેમ્બર
12. **10 ડિસેમ્બર**: 10-11 ડિસેમ્બર
https://www.facebook.com/share/p/1PL23AMXkF/
💐💐💐💐💐💐💐💐💐💐💐
---
# # # **🟢 શ્રી આયુર્સત્વ**
**• પંચકર્મ કેન્દ્ર - આયુર્વેદિક ચિકિત્સાલય Ⓡ**
**- નૈસર્ગિક ચિકિત્સા કેન્દ્ર (નેચરોપેથી)-**
---
# # # # **ડૉક્ટર:**
- **ડૉ. પ્રણવ કે. ભટ્ટ** (B.A.M.S.) - પંચકર્મ વિશેષજ્ઞ
- **ડૉ. નેહા પી. ભટ્ટ** (B.A.M.S.) - પંચકર્મ વિશેષજ્ઞ
- **ચાંદની જે. ભટ્ટ** (PGDAY) - પ્રાકૃતિક ચિકિત્સક
- **ચિંતન એન. ભટ્ટ** (PGDAY, DNY) - પ્રાકૃતિક ચિકિત્સક
---
# # # # **સંપર્ક:**
**જીગર એ. ભટ્ટ**
📞 9374616205
---
# # # # **સમય:**
*સોમવારથી શનિવાર: 11:00 - 06:00 PM (એપોઇન્ટમેન્ટ મુજબ)*
---
# # # # **સરનામા:**
1. **તરસાડી - કોસંબા**
*દત્તમંદિર પાસે, મુ.પો. તરસાડી-કોસંબા, તા. માંગરોળ, જિ. સુરત*
*એપોઇન્ટમેન્ટ: 7016067009*
2. **લાજપોર - સચીન**
*પોસ્ટ ઓફિસ ફળીયું, મુ.પો. લાજપોર-સચીન, તા. ચોયાસી, જિ. સુરત*
*એપોઇન્ટમેન્ટ: 9824303119*
---
# # # # **સેવાઓ:**
- પંચકર્મ ટ્રીટમેન્ટ
- નૈસર્ગિક ચિકિત્સા (નેચરોપેથી)
- શિરોધારા
- નેત્ર તર્પણ
- નિવેચન
- નસ્ય
- વમન
- કર્ણપૂરણ
- સૌંદર્ય ચિકિત્સા
- કટિ બસ્તિ
- અભ્યંગ (મસાજ)
- સ્વેદન (સ્ટીમ બાથ)
- સુવર્ણપ્રાશન
- ગર્ભસંસ્કાર
- ક્ષારસૂત્ર
- રકતમોક્ષણ
- જાનુ બસ્તિ
- રંગ ચિકિત્સા
- સુજોક સેવાઓ
- વાયુ ચિકિત્સા
- જળ ચિકિત્સા
- માટી ચિકિત્સા
---
https://maps.app.goo.gl/8FNmYZtJSbCtX5hn8