13/08/2025
♻️ *વિટામિનની ઉણપના લક્ષણો* એક વખત જરૂર વાંચજો 👌
〰️ તમારા *શરીરના લક્ષણો* જોઈએ તમે નક્કી કરી શકો ક્યાં વિટામિની ઊણપ છે 👇
🅰️ *Vitamin A*
* આંખની દૃષ્ટિમાં ધૂંધળાપો
* રાત્રે અંધારું દેખાવ (Night Blindness)
* ત્વચા સૂકી થવી
* વાળ સૂકા થવા
🅱️ *Vitamin B1 (Thiamine)*
* થાક લાગવો
* ભૂખ ન લાગવી
* હાથ-પગમાં ઝણઝણાટ
* હૃદયની ધબકાર અનિયમિત
🅱️ *Vitamin B2 (Riboflavin)*
* હોઠ ફાટવું
* જીભ લાલ અને સોજો
* આંખમાં બળતરા
* ચહેરા પર ખંજવાળ
🅱️ *Vitamin B3 (Niacin)*
* ત્વચા પર દાગ
* ડાયેરિયા
* માનસિક ગભરાટ
* થાક લાગવો
🅱️ *Vitamin B5 (Pantothenic Acid)*
* થાક
* ચીડચીડું સ્વભાવ
* ઊંઘ ન આવવી
* હાથ-પગમાં ઝણઝણાટ
🅱️ *Vitamin B6 (Pyridoxine)*
* હાથ-પગમાં ઝણઝણાટ
* જીભમાં સોજો
* મૂડ સ્વિંગ્સ
* ત્વચા પર ચકામા
🅱️ *Vitamin B7 (Biotin)*
* વાળ પડવા
* નખ નબળા થવા
* ત્વચા પર ખંજવાળ
* થાક લાગવો
🅱️ *Vitamin B9 (Folic Acid)*
* એનિમિયા
* થાક
* ચહેરા પર પીળાશ
* ભૂખ ન લાગવી
🅱️ *Vitamin B12*
* એનિમિયા
* હાથ-પગમાં સુન્નાશ
* સ્મૃતિ નબળી થવી
* થાક લાગવો
🌞 *Vitamin C*
* દાંતના મસૂડા bleeding
* ઈમ્યુનિટી નબળી થવી
* ઘાવ ધીમે ભરાવા
* ત્વચા સૂકી થવી
🌞 *Vitamin D*
* હાડકા નબળા થવા
* કમર અને સાંધામાં દુખાવો
* ઈમ્યુનિટી ઘટવી
* થાક
🥜 *Vitamin E*
* ત્વચા સૂકી થવી
* વાળ ખરવા
* દ્રષ્ટિ નબળી થવી
* ઈમ્યુનિટી નબળી થવી
🩸 *Vitamin K*
* લોહી વહેવું બંધ થવામાં મોડું
* ઘાવ ભરવામાં સમય લાગે
* ચહેરા અથવા શરીર પર સહેલાઈથી દાગ
📌 *સૂચન*:
સમયસર અને સંતુલિત આહાર લેવાથી વિટામિનની ઉણપથી બચી શકાય છે.