23/11/2021
તારીખ ૨૩/૧૧/૨૦૨૧, મંગળવાર ના રોજ વેદ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ મહુધા દ્વારા ફ્રી ફિઝીયોથેરાપી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વેદ હોસ્પિટલના ફિઝીયોથેરાપી ડોક્ટર શ્રી ડૉ. રાહુલ ડુંડ (ફિઝીયોથેરાપીસ્ટ) એ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં ૩૫ થી ૪૦ દર્દીઓ એ લાભ લીધો હતો. આ કેમ્પ બિલકુલ મફત કરી આપવામાં આવ્યો હતો.