23/03/2026
વિકાસ તરફ આગળ વધતું એક વધુ પગલું 🚀
શંકુસ હોસ્પિટલ, ગોલાપુર (પાટણ) ખાતે રોટરી થેલેસેમિયા યુનિટનું ઉદ્ઘાટન
Keshav Charity Foundation ના સહયોગથી શક્ય બન્યું.
નવું સેન્ટર જલ્દી જ સંપૂર્ણ રીતે કાર્યરત બનશે,
જ્યાં અદ્યતન સારવાર સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.