16/02/2026
શું હવામાન બદલાતા જ તમારું માથું ફાટવા લાગે છે? 🌦️💆♂️
ઘણા લોકો તેને સામાન્ય માથાનો દુખાવો માનીને પેઈન-કિલર લઈ લે છે, પણ શું તમે જાણો છો કે તે માઈગ્રેન (Migraine) હોઈ શકે છે?
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના અભ્યાસ મુજબ, અચાનક બદલાતી ઠંડી કે ગરમી માઈગ્રેનના હુમલા માટે જવાબદાર હોઈ શકે છે. માઈગ્રેન એ માત્ર દુખાવો નથી, પણ એક ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યા છે જે તમારી રોજિંદી જિંદગીને થંભાવી શકે છે. 🧠⚡
આ પોસ્ટમાં અમે ચર્ચા કરી છે:
✅ હવામાન અને માઈગ્રેનનો સંબંધ
✅ ખોરાક અને જીવનશૈલીના ટ્રિગર્સ
✅ માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચેનો તફાવત
✅ તાત્કાલિક રાહત મેળવવાના ઘરેલુ ઉપાયો
તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં. જો તમને વારંવાર માથામાં અસહ્ય ધબકારા, ઉબકા કે પ્રકાશથી તકલીફ થતી હોય, તો તે નિષ્ણાંતની સલાહ લેવાનો સમય છે. 🩺✨
સ્વસ્થ રહો, જાગૃત રહો!
👨⚕️ વધુ માહિતી કે કન્સલ્ટેશન માટે આજે જ ડૉ જય બી ચૌધરી ની સલાહ લો, (મહેસાણાના એક માત્ર ફૂલ ટાઈમ MD, DM ગોલ્ડ-મેડાલિસ્ટ ન્યુરોફીઝિશીયન)
☎️ મુલાકાત માટે: ૦૨૭૬૨-૩૫૬૪૧૯ ; ૮૪૮૮૦૫૨૧૨૨
🏥 સરનામું:
દેવાય હોસ્પિટલ, બીજો માળ, એપલ આઈવીએફ ની બાજુમાં, ડી પ્લસ ક્યૂબ, રાધનપુર ચાર રસ્તા, મહેસાણા ૩૮૪૦૦૨