LohanaJivansathi: Matrimonial Services

LohanaJivansathi: Matrimonial Services Lohana jivansathi mobile app and web site created just for Lohana Samaj, can register in this web and

With Mahesh Paun – I'm on a streak! I've been a top fan for 8 months in a row. 🎉
29/03/2026

With Mahesh Paun – I'm on a streak! I've been a top fan for 8 months in a row. 🎉

29/03/2026

લોહાણા સમાજ માટે વિશ્વાસપાત્ર અને આધુનિક મેરેજ બ્યુરો – એટલે લોહાણા જીવનસાથી
અમે તમને યોગ્ય, સંસ્કારી અને પરિવાર ને સમજી શકે તેવા જીવનસાથી સાથે જોડીએ છીએ.
100% લોહાણા સમાજ માટે,
વેરિફાઈડ પ્રોફાઇલ્સ
વ્યક્તિગત મૅચિંગ અને માર્ગદર્શન
દેશ-વિદેશના પ્રોફાઇલ્સ ઉપલબ્ધ,
“સાચો જીવનસાથી,એટલે ખુશહાલ જીવનની શરૂઆત, એટલે તો કહીએ છીએ કે જોડાઓ લોહાણા જીવનસાથી માં અને ખુશીયા લાઓ પરિવાર માં , જય જલારામ..

Nandita Karia -  Dakor & Vishal Thakkar - Canada (Ahmedabad )પ્રથમ ઓનલાઇન સબંધ ડાકોર અને કેનેડા લાઈવ મીઠીજીભ.આપ બન્નેના ...
25/03/2026

Nandita Karia - Dakor & Vishal Thakkar - Canada (Ahmedabad )
પ્રથમ ઓનલાઇન સબંધ ડાકોર અને કેનેડા લાઈવ મીઠીજીભ.
આપ બન્નેના આંગણે આવ્યો રૂડો અવસર, આપ બંનેનો સબંધ થયો અને આપ બન્ને સંસારના નવાજ સબંધ ના તાંતણે બંધાયા , ત્યારે આ ખુશી ના પ્રસંગ પર આપ બન્ને ને તથા આપના બન્ને ના પરિવાર ને હાર્દિક શુભકામના.... આપ સદાય ખુશ રહો તેવી શ્રી જલારામ બાપા પાસે અમારી દિલથી પ્રાર્થના.... જય જલારામ..

24/03/2026

સગપણ ની વાત આવે એટલે હોઠે આવે એકજ નામ લોહાણા જીવનસાથી
વિશ્વાસ અને સબંધ નો સુમેળ એટલે લોહાણા જીવનસાથી
વધુ માં વધુ સબંધો નું જોડાણ , ટૂંકા સમય માં વધુ હેપ્પી ફેમિલી ,
રજિસ્ટ્રેશન થી મંડપ સુધી ની સુવિધા ..
ચેટ , વોટ્સઅપ , વિડિયો કોલિંગ, બધી સુવિધા એકજ પ્લેટફોર્મ માં , એટલે તો કહીએ છીએ કે જોડાઓ લોહાણા જીવનસાથી માં ખુશિયાં લાઓ પરિવાર માં

લોહાણા જીવનસાથી માં સબંધો ની વણઝાર , તમે તમારા દીકરા કે દીકરી માટે ઘણી બાયોડેટા મેળવો છો , એ પણ કોમન વોટ્સએપ ગ્રુપ કે કો...
18/03/2026

લોહાણા જીવનસાથી માં સબંધો ની વણઝાર ,
તમે તમારા દીકરા કે દીકરી માટે ઘણી બાયોડેટા મેળવો છો , એ પણ કોમન વોટ્સએપ ગ્રુપ કે કોમ્યુનિટી ગ્રુપ માંથી , પણ આજસુધી લગ્ન તો શું મિટિંગ સુધી પણ નથી પહોંચી શકાતું , તમે ક્યારેય વિચાર્યું છે આવું કેમ ? કારણ કે વચલું માણસ નથી ! માટે અમો આપના વતી વચલા માણસ તરીકે ની ફરજ અદા કરીએ છીએ , અને આપની વાત ને મિટિંગ સુધી પહોંચાડીએ છીએ . લોહાણા જીવનસાથી માં જોડાઓ અને મેચ થી મિટિંગ સુધીની સફર ના સાથી બનો , એટલેતો કહીએ છીએ કે જોડાઓ લોહાણા જીવનસાથી માં અને ખુશિયાં લાઓ પરિવાર માં

Jigar Morjaria - Ahmedabad & Dhara Thakkar - Jam-Ravalઆપ બન્નેના  આંગણે આવ્યો રૂડો અવસર, આપ બંનેનો સબંધ થયો  અને  આપ બન્...
13/03/2026

Jigar Morjaria - Ahmedabad & Dhara Thakkar - Jam-Raval
આપ બન્નેના આંગણે આવ્યો રૂડો અવસર, આપ બંનેનો સબંધ થયો અને આપ બન્ને સંસારના નવાજ સબંધ ના તાંતણે બંધાયા , ત્યારે આ ખુશી ના પ્રસંગ પર આપ બન્ને ને તથા આપના બન્ને ના પરિવાર ને હાર્દિક શુભકામના.... આપ સદાય ખુશ રહો તેવી શ્રી જલારામ બાપા પાસે અમારી દિલથી પ્રાર્થના.... જય જલારામ..

13/03/2026

Aanchal Thakkar- Morbi & Ruchit barai - Vadodara
આપ બન્નેના આંગણે આવ્યો રૂડો અવસર, આપ બંનેનો સબંધ થયો અને આપ બન્ને સંસારના નવાજ સબંધ ના તાંતણે બંધાયા , ત્યારે આ ખુશી ના પ્રસંગ પર આપ બન્ને ને તથા આપના બન્ને ના પરિવાર ને હાર્દિક શુભકામના.... આપ સદાય ખુશ રહો તેવી શ્રી જલારામ બાપા પાસે અમારી દિલથી પ્રાર્થના.... જય જલારામ..

13/03/2026

Poojan Gandhi - Jamnagar & Dr.gunj Pabari - Rajkot
આપ બન્નેના આંગણે આવ્યો રૂડો અવસર, આપ બંનેનો સબંધ થયો અને આપ બન્ને સંસારના નવાજ સબંધ ના તાંતણે બંધાયા , ત્યારે આ ખુશી ના પ્રસંગ પર આપ બન્ને ને તથા આપના બન્ને ના પરિવાર ને હાર્દિક શુભકામના.... આપ સદાય ખુશ રહો તેવી શ્રી જલારામ બાપા પાસે અમારી દિલથી પ્રાર્થના.... જય જલારામ..

લોહાણા જીવનસાથી જે ફક્ત લોહાણા સમાજ માટેજ,ડોક્ટર, એન્જીનીયર, સીએ, બિઝનેશમેન  બધા એકજ પ્લેટફોર્મ પર ,ટૂંકા સમય માં વધુ સગ...
13/03/2026

લોહાણા જીવનસાથી જે ફક્ત લોહાણા સમાજ માટેજ,
ડોક્ટર, એન્જીનીયર, સીએ, બિઝનેશમેન બધા એકજ પ્લેટફોર્મ પર ,
ટૂંકા સમય માં વધુ સગપણ ..
એટલેતો કહીએ છીએ કે જોડાઓ લોહાણા જીવનસાથી માં ખુશિયાં લાઓ પરિવાર માં

લોહાણા સમાજ માટે એક વિશ્વાસુ અને આધુનિક પ્લેટફોર્મ…"લોહાણા જીવનસાથી મેરેજ બ્યુરો"જ્યાં મળે યોગ્ય જીવનસાથી, સંસ્કાર અને પ...
09/03/2026

લોહાણા સમાજ માટે એક વિશ્વાસુ અને આધુનિક પ્લેટફોર્મ…"
લોહાણા જીવનસાથી મેરેજ બ્યુરો"
જ્યાં મળે યોગ્ય જીવનસાથી, સંસ્કાર અને પરિવારના મૂલ્યો સાથે.
અમારો ઉદ્દેશ્ય છે લોહાણા સમાજના યુવાનો અને પરિવારને
સાચા સંબંધ સાથે જોડવાનો.
✔️ વેરિફાઈડ પ્રોફાઇલ
✔️ વિશ્વાસપાત્ર સેવા
✔️ પરિવારની પસંદગી મુજબ મેચિંગ
✔️ સરળ અને સુરક્ષિત પ્રક્રિયા
❤️અહીંથી શરૂ થાય છે તમારા નવા જીવનનો સુંદર સફર…

Address

ASHISH SHOPPING CENTER, SURAJKARADI
Mithapur
361347

Telephone

+917817077712

Website

https://play.google.com/store/apps/details?id=com.lohanajivansathi.matrimony, https

Alerts

Be the first to know and let us send you an email when LohanaJivansathi: Matrimonial Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to LohanaJivansathi: Matrimonial Services:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram