01/07/2024
🔰 આપ સૌના સાથ સહકાર અને વડીલોના આશીર્વાદથી *ઓમ બાળકો અને ચામડીની હોસ્પિટલ,મોરબીનું પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે.* 🔰
🔰 *ફ્રી ઓપીડી (કન્સલ્ટેશન) કેમ્પ બાળકો અને ચામડીના રોગો માટે*
🔰 *તમામ સ્કિન કોસ્મેટિક પ્રોસિઝરમાં 20%ડિસ્કાઉન્ટ*
*તા.1/7/24 થી 6/7/24 સુધી*
દીકરા *ચિ.હર્ષિવ* ના 2જા જન્મદિવસ નિમિત્તે *2વર્ષથી નાના બાળકોને 2મહિના (31/8/24) સુધી ફ્રી ઓપીડી (કન્સલ્ટેશન)* રૂટીન ઓપીડી સમય દરમિયાન કરી આપવામાં આવશે.
*સ્થળ*: *ઓમ બાળકો અને ચામડીની હોસ્પિટલ*
3જો માળ, પ્રથમ હોસ્પિટલ ઉપર, ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સામે, શનાળા રોડ,મોરબી
*મો.87808 81792*
🔰 *મેપ લોકેશન*:🔰
https://goo.gl/maps/EgXbVuPMN9GbNtgi6
*ડૉ.ચિરાગ જેતપરીયા(પટેલ),બાળરોગ નિષ્ણાંત* MBBS,DCH,PGPN(USA) *(દિલ્હી AIIMSના અનુભવી)*
*સમય:* સવારે 10 થી 12 વાગ્યા સુધી
સાંજે 5થી 7વાગ્યા સુધી
*ચામડી અને કોસ્મેટિક વિભાગ*
1.ડૉ.વૈશાલીબેન ચિરાગભાઈ જેતપરીયા (કાવર)
2. ડૉ.અમિતભાઈ પટેલ MBBS,DDV
*સમય:* સોમવારથી શનિવાર,સવારે 11થી 12 વાગ્યા સુધી
સાંજે 5થી 6વાગ્યા સુધી
*શહીદ થયેલ આર્મી,પોલીસ,હોમગાર્ડ,GRDના તથા માતાપિતા ગુમાવનાર,અનાથ આશ્રમના બાળકોને કાયમી ફ્રી OPD સેવા ઓપીડી સમય દરમ્યાન આપવામાં આવે છે.*
*આપના શુભ પ્રસંગે, સ્વજનના જન્મદિવસે કે પુણ્યતિથીએ, ધાર્મિક કથા આયોજનમાં ફ્રી મેડીકલ કેમ્પ* નું આયોજન કરવા સંપર્ક કરો.
*ડોકટરોની સેવાઓ ફ્રીમાં આપવામાં આવશે.*
🔰WHATSAPP GROUP વોટસએપ ગ્રુપ🔰 https://chat.whatsapp.com/LH441bFV6Yd68ZC57B3x5v
🔰INSTAGRAM🔰
https://instagram.com/omhospitalmorbi
🔰FACEBOOK🔰
https://www.facebook.com/omhospitalmorbi
🔰YOUTUBE🔰 https://youtube.com/