10/09/2025
🪔🌿આ નવરાત્રી કઈક વિશેષ રીતે ઉજવીયે ..
નવરાત્રિ માટે આરોગ્ય કીટ નું એડવાન્સ બુકિંગ સ્ટાર્ટ થઇ ગયેલ છે..
લાસ્ટ ટાઈમ ટ્રાફિક ટાળવા એડવાન્સ બુકિંગ જરૂરી..
ચાલો આ નવરાત્રી સાથે મળી ને સારું આરોગ્ય ભેટ આપીએ..
નવરાત્રી માં બાળાઓ ને
લાણીમાં આપવા માટે હર્બલ 🌿 સ્પેશ્યલ ગિફ્ટ કીટ..
તમારાં ગ્રુપ નું તમારું બોક્સ પર નામ પર પ્રિન્ટ કરી આપવા માં આવશે..
આમાં હર્બલ હેર કેર , સ્કિન કેર , ડેઇલી રૂટિન , નાઈટ ક્રીમ, ફેઇશ વોશ, ફેશિયલ કીટ, રોઝમેરી હર્બલ કીટ..
દિવાળી પર પણ તમારાં વેપારી મિત્રો મેરેજ માં આરોગ્ય કીટ આપી શકાય એવી ઉતમ..
ડેમો કીટ જોવા અત્યારેજ પધારો:
"રાજા આયુ કેર " (૩૦ વર્ષ થી આપની સેવામાં)
મહેશ હોટેલ પાસે ,
લક્ષ્મી ગ્લાસ સામે ,
શનાળા મેઈન રોડ,
મોરબી -૩૬૩૬૪૧.
મો 94272 36248
99096 45450
99097 45450