18/11/2025
ગોંડલ નુ પ્રખ્યાત સિંગ તેલ હવે આપણાં મોરબી માં..
તમારી રસોઈ થશે હવેથી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, કેમ કે વિશાલ બ્રાન્ડ શિંગતેલ ફક્ત સ્વાદ નહિ પણ સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ..🥰🥳
ગોંડલ વિશાલ બ્રાન્ડ નો 50+ વર્ષો નો ભરોસો...
✨ 100% શુધ્ધ દેશી શિંગતેલ
✨ બારેમાસ ભરવા લાયક
✨ કેમિકલ મુકત
✨ નવું ટીન કેપ લેમીનેટેડ પેકિંગ
તો હવે રાહ જોયા વગર 🧐 ઓર્ડર કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો
" રાજા આયુ કેર "
મહેશ હોટેલ પાસે,
લક્ષ્મી ગ્લાસ સામે,
શનાળા મેઇન રોડ,
મોરબી -૩૬૩૬૪૧
મો : 94272 36248
99096 45450
99097 45450