26/06/2020
*જૈનોના શ્રેષ્ઠ કર્તવ્યો:અમારી પ્રવર્તન* તથા *સાધર્મિક ભક્તિ*🙏
🟥 *આ કર્તવ્યોની આરાધના કોણે કરવી*❓
🟥 *ક્યારે કરવી* ❓
🟥 *કેવી રીતે કરવી*❓
🟥 *શા માટે કરવી*❓
🟥 *પૂર્વ ના મહાપુરુષોએ અમારી પ્રવર્તન / સાધર્મિક ભક્તિ કેવી રીતે કરી હતી*❓
🟥 *વર્તમાનમાં સાધર્મિક ના સંયોગ કેવા છે* ❓
🟥 *તથા વર્તમાનમાં આપણે શું કરી શકીએ* ❓
આ વિષયના પરિપ્રેક્ષ્યમાં *શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ , મુંબઇ* દ્વારા એક સ્વાધ્યાય સભા નું આયોજન રાખેલ છે.
🎙️ *પ્રવક્તા :*
*પંડિતવર્ય શ્રી વિશાલભાઈ ધરમશી*
*ગામ--સુથરી /હાલ- મુલુંડ (મુંબઈ)*
🗓️ *તારીખ*
*India:- ૨૮ જુન ૨૦૨૦, રવિવાર સવારે ૯.૩૦ થી સવારે ૧૧.૦૦ સુુુધી*
*સવારે ૯.૩૦ - ૯.૪૦*
*શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિ તથા લોકડાઉન દરમિયાન કરેલા કાર્યો ની આછેરી ઝલક.*
*સવારેે ૯.૪૦ - ૧૦.૩૫*
*અમારી પ્રવર્તન તથા જીવદયા ના વિષય પર સ્વાધ્યાય.*
*સવારેે ૧૦.૩૫-૧૦.૫૫*
*પ્રશ્નોતરી*
*સવારેે ૧૦.૫૫--૧૧.૦૦*
*આભાર વિધિ*
*USA:- ૨૭ જુન ૨૦૨૦, શનિવાર રાતે ૯.૦૦ થી ૧૦.૩૦ સુુુુધી.*
*આપ સૌ કોઈને જોડાવા માટે નમ્ર વિનંતી.🙏*
lockdown ના સંયોગ હોવાથી
અપવાદિક કારણે આ આયોજન ઝૂમ ઉપર રાખેલ છે.
Youtube Link:-
https://www.youtube.com/channel/UCP5PEduwl8mBVL84ctrS50w
Zoom to connect the Session :- https://us02web.zoom.us/j/83952299405