16/08/2025
માખન નો કટોરો, મિશ્રી નો થાળ,
માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર,
રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,
મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.
 જન્માષ્ટમી ની શુભકામનાઓ
શ્રી સંતરામ મેડિકલ સ્ટોર.
શ્રી સંતરામ મેડિસીન્સ.
નડિયાદ.
8460520892
9662890111
9898601070