06/12/2025
*જોઈએ છે*
*કર્મચારી:* *1વ્યક્તિ. અથવા તો છોકરો કે જે નમકીન (પૂરી) પેક કરી શકેg અને ડીલેવરી કરી શકે.
*સ્થળ:* *રુક્ષ્મણી ફૂડ એરૂ ચાર રસ્તા*
*સમય:* *સવારે 9.00થી 6.00(જેમાં બપોરે 1 કલાકની રીસેસ આપવામાં આવશે)*
*કરવાનું કામ:*
- પૂરીઓ નું પેકિંગ કરવું અને સીલીંગ કરવું
(ના આવડે તો શીખવાડીશું)
–ટુ વ્હીલર પર માલ ડિલિવરી કરવી.
–ફેક્ટરી માટે બજાર ,માટે સામાન લાવવો. બીજા નાના મોટા પરચુરણ કામ.
– ફેક્ટરી પર કોઈ આવે તો એમને એટેન્ડ કરીને માલનો બતાવો અને વેચવો.
–અઠવાડિયામાં એક રજા રહેશે
*પગાર:*
(યોગ્યતા જોઈને આપવામાં આવશે)
*બીજી જરૂરિયાત :* ગૃહ ઉદ્યોગ માટે પૂરી તરવા વણવા પેકિંગ કરવા માટે બેનોની પણ જરૂરિયાત છે યોગ્યતા જોઈને પગાર આપવામાં આવશે.
*સંપર્ક:* ભુપેન્દ્ર મિસ્ત્રી
*મોબાઈલ નં 9081955899*
*મળવા માટે સવારે 10 થી 12 માં આવવું*
*રુક્ષ્મણી ફૂડ*
*એગ્રીકલ્ચર દાંડીગેટ ની સામે*
*મટવાડ ફૂટવેર ની ગલી*
*એરૂ ચાર રસ્તા*