ORANGE HOSPITAL

ORANGE HOSPITAL Hospital

આ પવિત્ર દિવસે Mahavir Jayanti નિમિત્તે,ભગવાન મહાવીર આપના જીવનમાં શાંતિ, સકારાત્મકતા અને આરોગ્ય લાવે તેવી પ્રાર્થના 🙏Ora...
31/03/2026

આ પવિત્ર દિવસે Mahavir Jayanti નિમિત્તે,
ભગવાન મહાવીર આપના જીવનમાં શાંતિ, સકારાત્મકતા અને આરોગ્ય લાવે તેવી પ્રાર્થના 🙏

Orange Hospital – Heart & Super Speciality Institute
હંમેશા આપના સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ ❤️

📍 ઠાકોરવાડી સ્ટ્રીટ, એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં,
સ્ટેશન રોડ, નવસારી

📞 સંપર્ક કરો: 245500, 242200
📱 63549 10363 | 76001 89098 | 74350 42244

✨ Where Faith Begins, Worry Ends ✨

#મહાવીરજયંતિ

Celebrate Ram Navami with blessings of good health 🌿With grace of Lord Rama, may your life be full of healing & positivi...
26/03/2026

Celebrate Ram Navami with blessings of good health 🌿

With grace of Lord Rama, may your life be full of healing & positivity

🏥 Orange Hospital
📍 ઠાકોરવાડી સ્ટ્રીટ, એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, નવસારી
📞 245500, 242200
📱 63549 10363 | 76001 89098

શું તમે PMJAY કાર્ડ ધરાવો છો?તો હવે મોટી સારવાર પણ મફતમાં શક્ય છે!Orange Heart Hospital માંAyushman Bharat Pradhan Mantr...
25/03/2026

શું તમે PMJAY કાર્ડ ધરાવો છો?
તો હવે મોટી સારવાર પણ મફતમાં શક્ય છે!

Orange Heart Hospital માં
Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana હેઠળ:

👉 હાર્ટ, સ્પાઈન, કિડની, પ્રોસ્ટેટ
👉 ગોલબ્લેડર, પાઈલ્સ, એપેન્ડિક્સ
👉 સાંધા બદલવાની સર્જરી

📍 ઠાકોરવાડી સ્ટ્રીટ, એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, નવસારી
📞 63549 10363 | 76001 89098

આજે જ સંપર્ક કરો અને લાભ લો!

દર્દ સાથે હવે વધુ જીવવાની જરૂર નથી! 🙌હાડકા, સાંધા અને સ્પાઇનની તમામ સમસ્યાઓ માટે વિશ્વાસપાત્ર સારવાર હવે ઉપલબ્ધ છે.🔶 ઓર્...
24/03/2026

દર્દ સાથે હવે વધુ જીવવાની જરૂર નથી! 🙌

હાડકા, સાંધા અને સ્પાઇનની તમામ સમસ્યાઓ માટે વિશ્વાસપાત્ર સારવાર હવે ઉપલબ્ધ છે.

🔶 ઓર્થોપેડિક સારવારમાં વિશેષતા:
• ઘૂંટણ / થાપાના સાંધા બદલવાની સર્જરી
• સ્પાઇન સર્જરી
• તમામ પ્રકારના ફ્રેક્ચરનું નિદાન અને સારવાર

💥 આયુષ્માન કાર્ડ હેઠળ તમામ સારવાર FREE

👨‍⚕️ ડૉ. શ્રેય હિરપરા (Full Time Orthopedic Surgeon)

📍 ઠાકોરવાડી સ્ટ્રીટ, HP પેટ્રોલ પંપ પાસે, સ્ટેશન રોડ, નવસારી
📞 સંપર્ક: 63549 10363 | 76001 89098 | 74350 42244


Kidney, Prostate અને Urinary સમસ્યાઓ હવે ચિંતા નહીં!Orange Hospital ખાતે મળે છે વિશ્વસનીય અને આધુનિક Urology સારવાર 👨‍⚕️...
20/03/2026

Kidney, Prostate અને Urinary સમસ્યાઓ હવે ચિંતા નહીં!

Orange Hospital ખાતે મળે છે વિશ્વસનીય અને આધુનિક Urology સારવાર 👨‍⚕️

✔ TURP (Prostate Surgery)
✔ Bladder Tumor Operation
✔ PCNL (Kidney Stone Surgery)
✔ URS (Ureter Stone Treatment)
✔ Bladder Stone Removal
✔ Hydrocele Surgery
✔ Cystectomy

💯 અનુભવી Uro Surgeons દ્વારા સારવાર
💳 આયુષ્માન કાર્ડ હેઠળ તમામ સારવાર FREE

📍 ઠાકોરવાડી સ્ટ્રીટ, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, નવસારી
📞 63549 10363

✨ New beginnings, good health & happiness!On the शुभ occasion of Gudi Padwa, Chaitra Navratri, Cheti Chand & Ugadi,Orang...
19/03/2026

✨ New beginnings, good health & happiness!
On the शुभ occasion of Gudi Padwa, Chaitra Navratri, Cheti Chand & Ugadi,

Orange Hospital wishes you and your family a year full of prosperity, positivity & wellness. 💫

🏥 Your health, our priority.

Don’t wait in emergencies – choose expert hands.Heart Attack | Sports Injury | Accident | TraumaAll treatments available...
17/03/2026

Don’t wait in emergencies – choose expert hands.

Heart Attack | Sports Injury | Accident | Trauma
All treatments available under one roof.

📍 Thakor Wadi Street, Beside H.P. Petrol Pump, Station Road, Navsari
📞 +02637 242200
📞 +91 63549 10363 | 76001 80998 | 74350 42244

Saving lives, every minute ⏱️

Your kidneys work silently every day to keep your body healthy.This World Kidney Day, take a step towards better health ...
12/03/2026

Your kidneys work silently every day to keep your body healthy.

This World Kidney Day, take a step towards better health by prioritizing early detection and timely care.

Kidney Stones | UTI | CKD
Early Diagnosis. Better Protection.

Consult our expert urologists for proper evaluation and treatment.

📍 Orange Hospital – Heart & Super Speciality Institute
Thakor Wadi Street, Beside H.P. Petrol Pump, Station Road, Navsari

📞 02637 242200 | +91 63549 10363

🏥 ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ – આરોગ્ય માટે એક ઉત્તમ પહેલનાગધરા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ. દ્વારા૮૧ વર્ષમાં મં...
09/03/2026

🏥 ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ – આરોગ્ય માટે એક ઉત્તમ પહેલ

નાગધરા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ. દ્વારા
૮૧ વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે આયોજિત🩺 ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ

આ કેમ્પમાં ગામના વડીલો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા આરોગ્ય ચકાસણી કરાવી.

🩺 કેમ્પ દરમિયાન દર્દીઓની સંપૂર્ણ કાળજી લેવામાં આવી અને દરેકને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 63549 10363


ZA woman plays many roles in life —a daughter, sister, friend, wife, mother, and a pillar of strength for society.Today ...
08/03/2026

ZA woman plays many roles in life —
a daughter, sister, friend, wife, mother, and a pillar of strength for society.

Today we celebrate the courage, dedication, and love that women bring into the world every day.

Happy International Women’s Day! 🌷

📍 Orange Hospital – Heart & Super Speciality Institute, Navsari
📞 Ph: 245500, 242200
📱 63549 10363 | 76001 89098 | 74350 42244

નાગધરા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ. દ્વારા૮૧ વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે આયોજિત🩺 ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પઆ કે...
06/03/2026

નાગધરા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ. દ્વારા
૮૧ વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે આયોજિત

🩺 ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ
આ કેમ્પમાં અનુભવી નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિવિધ રોગોની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.

✔️ ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકા અને સાંધાના રોગોની તપાસ
✔️ BMD (Bone Mineral Density) ટેસ્ટ – હાડકાંની મજબૂતી તપાસ
✔️ જનરલ મેડિસિન નિષ્ણાત દ્વારા સંપૂર્ણ આરોગ્ય ચકાસણી
✔️ ECG, BMI, બ્લડ પ્રેશર અને નિઃશુલ્ક RBS ટેસ્ટ
✔️ કિડની, પેશાબ તથા પેટના રોગોની તપાસ
✔️ આંખોની તપાસ માટે નિષ્ણાત સલાહ

📅 તારીખ: શનિવાર, 07 માર્ચ 2026
⏰ સમય: સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી

📍 સ્થળ:
નાગધરા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ.
🏥 Orange Hospital – Heart & Super Speciality Institute
📞 Ph: 245500, 242200
📱 Mo: 63549 10363

પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં.પેશાબમાં તકલીફ, વારંવાર પેશાબ આવવો, અથવા પેશાબ ઓછી થવી જેવા લક્ષણો પ્રોસ્ટેટની સ...
06/03/2026

પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં.

પેશાબમાં તકલીફ, વારંવાર પેશાબ આવવો, અથવા પેશાબ ઓછી થવી જેવા લક્ષણો પ્રોસ્ટેટની સમસ્યાનું સંકેત હોઈ શકે છે. યોગ્ય સમયે તપાસ અને સારવાર ખૂબ જ જરૂરી છે.

અનુભવી યુરોલોજી નિષ્ણાતોની સલાહ માટે આજે જ સંપર્ક કરો.

👨‍⚕️ ડૉ. જતીન ધામેલિયા – Uro Surgeon
👨‍⚕️ ડૉ. ચિરાગ ડાવરા – Uro Surgeon

📍 સરનામું: ઠાકોરવાડી સ્ટ્રીટ, એચ.પી. પેટ્રોલ પંપ બાજુમાં, સ્ટેશન રોડ, નવસારી

📞 ફોન: 245500, 242200
📱 મોબાઇલ: 63549 10363

Address

Station Road, Thakor Wadi Rd, Opposite Thakor Wadi, Beside Petrol Pump, Udyog Nagar, Vejalpore
Navsari
396445

Alerts

Be the first to know and let us send you an email when ORANGE HOSPITAL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ORANGE HOSPITAL:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category

Why Us!

The mission of Orange Hospital to provide patients prompt, high quality and cost-effective care and treatment. The hospital has dedicated to helping people achieve physical, mental and spiritual health. The primary purpose of establishing Orange Hospital is to provide life-saving technology and high-quality medical services at the doorstep in Navsari and surrounding areas.

Orange Hospital is the dream of Late Dr. B.B. Hirapara (MS, General Surgeon). Located in Navsari Gujarat. Orange is a 100-bed institute for a tertiary care center in South Gujarat.

Orange has a well-prepared team of specialists and expert doctors, physicians, cardiologists, intensivists, orthopedic surgeon, endoscopic and laparoscopic surgeon, urologist, ophthalmologist, a cancer surgeon, neurosurgeon, neuro physician, nephrologist, pain specialist and plastic surgeon.

Orange has inbuilt 5 high-end class 100 world class operation theaters with microscopes, laparoscope, flexible endoscope, advance holmium lasers ESWL Machines for all types of stone procedures.