04/09/2017
તારીખ = ૮/૦૯/૨૦૧૭
સ્થળ = મીથીલા નગરી ,
રુસ્તમ વાડી રોડ,
રમાબેન હોસ્પિટલ પાસે,
નવસારી.
વિશ્વ ફિઞીયોથેરાપી દિવસ નિમિત્તે અેમ.બી ગોહિલ કોલેજ ઓફ ફિઞીયોથેરાપી રજુ કરે છે.
-બ્લડ ડોનેશન કેમ્પ.
-સ્વાઈન ફ્લૂ સામે રક્ષણ આપતા ઉકાળાનુ વિતરણ.
-વિના મુલ્યે ફિઞીયોથેરાપી કેમ્પ. (૧ મહિના માટે)
માનવતાના આ કામમાં સહભાગી બનીએ.