06/12/2025
જમતી વખતે દર્દીના ગળામાં શિંગોડાનો કાંટો ફસાય ગયો હતો અને તેને લીધો ગળામાં દુખાવો તથા સોજો વધી ગયો હતો.
કોઈ પણ જાતના ચીરા-ટાંકા વગર દૂરબિનની મદદથી કાંટો કાઢવામાં આવ્યો.
Thorn of water chestnut was stuck inside patient's throat while eating which was causing pain and swelling in throat.
Thorn removed via endoscope without any cutting or stitches.