20/10/2025
*પી.એમ.જય કાર્ડ- આયુષ્માન કાર્ડ*
પનામ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ, પડધરી ખાતે આયુષ્માન કાર્ડ પી.એમ.જય કાર્ડ માં નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે.
*મફત સારવાર*
• હાડકાં ની ભાંગ તૂટ ના ઓપરેશન
• ગોઠણ અને થાપાના સાંધા બદલવાના ઓપરેશન
• ગોઠણ ના તાણીયા, ગાદી ના દુરબીન વડે ઓપરેશન
• ખભા ના ફાટેલા સ્નાયુ ના ઓપરેશન
*પનામ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ*
*પોલીસ સ્ટેશન સામે*
*પડધરી*
*કોન્ટેક્ટ નંબર: ૭૦૬૧ ૧૦૮ ૧૦૮, ૭૦૯૬ ૦૧૩ ૧૦૮*