22/08/2025
ઉત્તર ગુજરાતમાં જ્યાં એક સમય આરોગ્ય સેવાઓની ખુબજ અછત હતી, ત્યાં આજે પણ એક એવી હોસ્પિટલ છે જે લોકમેળે વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે—પાલનપુર ની "પરીખ હોસ્પિટલ",જેને અનેક લોકો હજુ પણ પ્રેમથી "મહાજન હોસ્પિટલ" તરીકે ઓળખે છે.
જેનો ૧૯૧૧ થી એક જ ધ્યેય "માનવ સેવા એ જ પ્રભુ સેવા"ના ઉદ્દેશ થી ચાલતી સેવાભાવી સંસ્થા એટલે "મહાજન હોસ્પિટલ".
Parikh Hospital - Mahajan Hospital