29/11/2025
❤️ અમરૂતભાઈ પ્રજાપતિ – હૃદયરોગમાંથી સ્વસ્થ જીવન તરફની પ્રેરણાદાયી સફર ❤️
અમરૂતભાઈ પ્રજાપતિને વર્ષ 2018માં સૌથી પહેલી વાર હાર્ટ એટેક આવ્યો.
ત્યારે ડૉક્ટરોએ તરત જ અેન્જિયોપ્લાસ્ટી અને સ્ટન્ટ કરવાની સલાહ આપી હતી.
પરંતુ અમરૂતભાઈએ સર્જરી ન કરાવવાનો નિર્ણય કર્યો અને દવાઓથી પોતાને sambhalya.
7 વર્ષ પછી ફરી એક વખત ભયાનક છાતીમાં દુખાવો ➝ બીજો હાર્ટ એટેક.
આ વખતે ડૉક્ટરે બાયપાસ સર્જરી કરવાનો દબાવ કર્યો…
પણ અમરૂતભાઈનો નિશ્ચય સ્પષ્ટ —
“મારે સર્જરી નહિ કરાવવી.”
ત્યારે તેમને યાદ આવ્યું –
મધવબાગ જ એ એકમાત્ર જગ્યા છે, જ્યાં હાર્ટ બ્લોકેજ સર્જરી વગર દૂર થઈ શકે.
“Bypass ko bypass karne ka ek hi rasta – Madhavbuag.”
⸻
➡️ Day–1 TMT Report
VO₂ Max – 15.6 (ખૂબ ઓછું, જોખમાળ)
મધવબાગ પાલનપુરમાં પંચકર્મ + રિસર્ચ બેઝ આયુર્વેદિક પ્રોટોકોલ + ડાયેટ પ્લાન શરૂ કરાયો.
માત્ર થોડા સમયમાં…
➡️ Result (TMT After Treatment)
VO₂ Max – 35.7 (સ્વસ્થ હૃદય માટે ઉત્કૃષ્ટ સ્તર)
✨ બધી એલોપેથી દવાઓ બંધ
✨ પ્લાન પછી 2D–Echo GLS નોર્મલ
✨ છાતીના દુખાવામાં સંપૂર્ણ રાહત
✨ હવે સંપૂર્ણપણે સ્વસ્થ અને હૅપી લાઇફ જીવી રહ્યા છે ❤️
⸻
📢 અમરૂતભાઈનો સંદેશ દરેક હાર્ટ પેશન્ટ માટે:
“જ્યારે પણ તમને સ્ટન્ટ કે બાયપાસ જણાવવામાં આવે,
કૃપા કરીને ડૉ. દર્શન જોષી – મધવબાગ, પાલનપુર
એક વાર Option તરીકે જરૂર માનો.
મારા જીવનમાં નવુ હૃદય આપનાર એ એક જ સ્થળ છે — મધવબાગ.”