Mavjat Multispecialty Hospital

Mavjat Multispecialty Hospital 100 bedded Multi-super Speciality Charitable Hospital.

કાર્ડિયાક સર્જનડૉ.સુરેશ.જે.પટેલ દ્વારા સફળતાપૂર્વક500 થી વધુ હૃદયરોગના સફળ ઓપરેશન પૂર્ણ! આ મહાન સિદ્ધિ માત્ર એક આંકડો નથ...
24/03/2026

કાર્ડિયાક સર્જન
ડૉ.સુરેશ.જે.પટેલ દ્વારા સફળતાપૂર્વક
500 થી વધુ હૃદયરોગના સફળ ઓપરેશન પૂર્ણ!

આ મહાન સિદ્ધિ માત્ર એક આંકડો નથી,
પણ દરેક દર્દીના જીવનમાં નવી આશા અને વિશ્વાસનું પ્રતિક છે.

તમારી નિષ્ઠા, કુશળતા અને સેવાભાવને દિલથી સલામ 🙏

તમારા સ્વાસ્થ્ય માટે હંમેશા પ્રતિબદ્ધ 💙

#બનાસકાંઠા #પાલનપુર

World Tuberculosis Day 2026                                                   #બનાસકાંઠા  #પાલનપુર
24/03/2026

World Tuberculosis Day 2026


#બનાસકાંઠા #પાલનપુર

21/03/2026

Endoscopy એ એક સલામત અને ઝડપી તપાસ છે જેનાથી પેટ, એસિડિટી, અલ્સર કે અન્ય ગંભીર સમસ્યાઓ વહેલી તકે જાણી શકાય છે.

👉 જો તમને આ લક્ષણો હોય તો તરત તપાસ કરાવો:
• સતત એસિડિટી
• પેટમાં દુખાવો
• ઊલટી / બ્લડ આવવું
• ગળામાં ગાંઠ જેવી લાગણી

💡 વહેલી તપાસ = વહેલો ઈલાજ = સ્વસ્થ જીવન

🏥 Mavjat Hospital ખાતે આધુનિક Endoscopy સુવિધા ઉપલબ્ધ છે

📞 આજે જ સંપર્ક કરો અને તમારા આરોગ્યનું ધ્યાન રાખો

#બનાસકાંઠા #પાલનપુર

માવજત હોસ્પિટલ તરફ થી સર્વે મુસ્લિમ ભાઈ-બહેનોને પવિત્ર રમઝાન ઈદ મુબારક.                                                 ...
21/03/2026

માવજત હોસ્પિટલ તરફ થી સર્વે મુસ્લિમ ભાઈ-બહેનોને પવિત્ર રમઝાન ઈદ મુબારક.

#બનાસકાંઠા #પાલનપુર

Happy Cheti Chand...                                                    #બનાસકાંઠા  #પાલનપુર
19/03/2026

Happy Cheti Chand...

#બનાસકાંઠા #પાલનપુર

18/03/2026

માવજત હોસ્પિટલ ના ફુલટાઈમ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દેવાંશી શાહ દ્વારા મહિલાઓ ને માર્ગદર્શન...

માવજત હોસ્પિટલ ની વધુ માહિતી માટે
9558 200 200 / 600 600

#બનાસકાંઠા #પાલનપુર

12/03/2026

World Kidney Day ના દિવસે માવજત હોસ્પિટલ ના ફુલટાઈમ નેફ્રોલોજીસ્ટ ડોક્ટર સુદીપ પટેલ સર દ્વારા માર્ગદર્શન...

માવજત હોસ્પિટલ ની વધુ માહિતી માટે
9558 200 200 / 600 600

#બનાસકાંઠા #પાલનપુર

Happy World Kidney Day...                                                   #બનાસકાંઠા  #પાલનપુર
12/03/2026

Happy World Kidney Day...

#બનાસકાંઠા #પાલનપુર

08/03/2026

Happy International Women’s Day ના દિવસે ગાયનેક ડોક્ટર દ્વારા મહિલાઓ ને માર્ગદર્શન...

માવજત હોસ્પિટલ ની વધુ માહિતી માટે
9558 200 200 / 600 600

#બનાસકાંઠા #પાલનપુર

Happy International Women’s Day...                                                    #બનાસકાંઠા  #પાલનપુર
08/03/2026

Happy International Women’s Day...

#બનાસકાંઠા #પાલનપુર

Happy Dhuleti...                                                       #બનાસકાંઠા  #પાલનપુર
04/03/2026

Happy Dhuleti...

#બનાસકાંઠા #પાલનપુર

ઉર્જા સંરક્ષણ મેરાથોન - 2026 ના તમામ દોડવીરોને સલામ! 🏃‍♀️🏃‍♂️ઉર્જા સંરક્ષણ મેરાથોન - 2026માં માવજત હોસ્પિટલ મેડિકલ પાર્ટ...
03/03/2026

ઉર્જા સંરક્ષણ મેરાથોન - 2026 ના તમામ દોડવીરોને સલામ! 🏃‍♀️🏃‍♂️

ઉર્જા સંરક્ષણ મેરાથોન - 2026માં માવજત હોસ્પિટલ મેડિકલ પાર્ટનર તરીકે જોડાઈ, અમારી ટીમે દોડવીરોને ઇમરજન્સી સર્વિસિસ અને ફિઝિયોથેરાપી સેશનથી સહયોગ આપ્યો!

દરેક પીડા માટે – અમારી ફિઝિયોથેરાપી ટીમની કાળજી,
અને દરેક ઈમરજન્સી માટે – અમારી ટીમની તત્પરતા!
ઉર્જા સંરક્ષણ મેરાથોન - 2026 માં માવજત હોસ્પિટલ એ મેડિકલ પાર્ટનર તરીકે આપેલી અમૂલ્ય યોગદાનની ઝલક!

#બનાસકાંઠા #પાલનપુર

Address

Mansarovar Lake
Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Mavjat Multispecialty Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mavjat Multispecialty Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category