26/08/2025
આજરોજ ૨૫/૦૮/૨૦૨૫ ના દિવસે હારીજ ગામના ૭૦ વષઁન। પુરૂર્ષ દદીઁનુ ખૂબ જ
જટીલ એવુ રિવીઝન T.K.R ( ઘૂટણ ના પ્રત્યારોપણ નુ ફરીર્થી) ઓપેરશન કરી ને દદીઁને રાહત આપેલ છે. દદીઁનુ
પહેલા વખત નુ ઢીંચણ બદલવ।નુઓપેરશન ( TKR) આશરે ૨ વષઁ પહેલા બીજી કોઈ હોસ્પપટલ દ્વારા કરવ।મ। અ।વેલ
હતુ , એના ૮ મહીન। પછી દદીઁને પગ મા દુખાવૌ થત।અને તપાસ કરતા દદીઁને ઇન્ફેકશન તર્થા ઇમ્પ્લાન્ટસ ઢીલા
ર્થવ।નુ માલુમ પડેલ, દદીઁનુ ૨ સટેજમાઓપેરશન કરવ।ની જરૂર પડે છે , જેના માટે દદીઁનુ પ્રર્થમ ઓપરેશન
તારીખ ૩૦/૪/૨૦૨૫ ના દિવસે ઓપેરશન કરવ।મ। અ।વેલુ જેમા ઓપેરશન મા ઇમ્પ્લાન્ટસ
કાઢી ને સાફ સફાઈ કરીને અને એન્ટીબાયોટીક્સ વ।ળુ સપેશર મુકવ।મ। અ।વેલુ ત્યાર બાદ દદીઁને
ઇન્ફેકશન દૂર કરી ને બીજા સટેજ નુ ઓપેરશન ( Revision TKR ) તારીખ ૨૫/૦૮/૨૦૨૫ ના દિવસે અેડવ।નસ
ઇમ્પ્લાન્્સ નો ઉપયોગ કરી ને કરવ।મ। આવ્યુ અને દદીઁને ને બીજા દિવસથી ર્ચ।લવ।ની છૂટ આપવ।મ। અ।વી