04/10/2025
✨ આ દર્દીને પગ પરના સફેદ દાગ દવાથી મટતા નહોતા જેના માટે મીની પંચ ગ્રાફ્ટિંગ સર્જરી (MPG) કરવામાં આવી
✨ આ પદ્ધતિ ખાસ કરીને વિટીલિગોના જે સફેદ દાગ દવાથી ના મટતા હોય એવા ખાસ કરીને હોઠ અને હાથ-પગ પરનાં નાની સાઈઝના ચાઠામાં વધારે અસરકારક છે.
✨ આ પદ્ધતિમાં ચામડીના નોર્મલ રંગવાળી જગ્યા પરથી 1.5 મીલીમીટરની સાઈઝના નાના ટપકા (ગ્રાફ્ટ) લેવામાં આવે છે અને સફેદ દાગ વાળી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે. જેમાં થોડાક અઠવાડિયા પછી કલર આવવાનો ચાલુ થાય છે અને ત્રણ થી છ મહિનામાં સંપૂર્ણ કલર આવી જતા નોર્મલ ચામડી જેવી જ દેખાય છે
🧑⚕️ Dr Navin Chaudhary, MD Skin
📲 8799211953