Samved Hospital ,Radhanpur

Samved Hospital ,Radhanpur icu, medicine, 24 emergency services

અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયના મહાપર્વ વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ
02/10/2025

અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયના મહાપર્વ વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ

*આજથી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.*🙏*માઁ ભગવતી આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી...
22/09/2025

*આજથી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.*🙏

*માઁ ભગવતી આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાર્થના 🙏 કરું છું…*
*🚩🚩યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા**
*નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ* 🚩🚩

16/08/2025
Success story A True Happy Diwali આજ થી ૨૫ દિવસ પહેલા અમારી સામવેદ હોસ્પિટલ માં શાંતાબેન ઠાકોર ગામ : રાપર (અહીં નામ અને ...
31/10/2024

Success story
A True Happy Diwali
આજ થી ૨૫ દિવસ પહેલા અમારી સામવેદ હોસ્પિટલ માં શાંતાબેન ઠાકોર ગામ : રાપર (અહીં નામ અને ગામ બદલેલ છે ) એક દીકરી ઝેરી દવા પી જતા સીરીયલ હાલત માં આઈ. સી યુ માં દાખલ થયેલ , તેની હાલત બહુ જ ક્રિટિકલ હતી , તેને Ventilator support, ૩ વખત અને ગળાના ભાગે કાણું પાડી ( tracheostomy) સઘન સારવાર કરવામાં આવતા, આજે ૨૫ દિવસ ના અંતે ડૉક્ટર ની ટીમ ના અથાગ પ્રયત્નો તથા હોસ્પિટલ ના સ્ટાફ ની મહેનત રંગ લાવતા , ભગવાનની કૃપાથી એકદમ સ્વસ્થ હાલતમાં આજે દિવાળી ના દિવસે રજા આપવામાં આવી.
મને ડોક્ટર તરીકે સંતોષ થાય કે આપણે એ ઘર ની દીકરી ની જિંદગી બચાવી એમની દિવાળી ની ખુશી ના સહભાગી બન્યા 🙏🏼

અધર્મ પર ધર્મનો તથા આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય પર્વ "વિજયાદશમી" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ🚩
12/10/2024

અધર્મ પર ધર્મનો તથા આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય પર્વ "વિજયાદશમી" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

જય શ્રી રામ🚩

અમારી આસ્થા હોસ્પિટલ-ભાભર નો શુભારંભ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ માન.શ્રી Shankar Chaudhary સાહેબ ના વરદ હસ્તે આવતીકાલે શ...
06/09/2024

અમારી આસ્થા હોસ્પિટલ-ભાભર નો શુભારંભ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ માન.શ્રી Shankar Chaudhary સાહેબ ના વરદ હસ્તે આવતીકાલે શનિવાર ને ૭/૯/૨૪ તારીખે સવારે ૯ઃ૦૦ કલાકે થવા જઇ રહ્યો છે

આ પ્રસંગે તમામ સ્નેહીજનો, મિત્રો,સગાવહીલા,શુભેસ્છકો તેમજ તમામ આગેવાનો ને અમારૂ આ આમંત્રણ રૂબરૂ સમજીને આશીર્વાદ આપવા પધારવા વિનંતિ

Congratulations team India for what a thriller winning.
30/06/2024

Congratulations team India for what a thriller winning.

Jay Shree ram
17/04/2024

Jay Shree ram

Address

Samved Hospital And Icu
Radhanpur
385340

Website

Alerts

Be the first to know and let us send you an email when Samved Hospital ,Radhanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category