Shiv Multi-Speciality Hospital

Shiv Multi-Speciality Hospital Leading Multi-Specialty NABH certified Hospital of Rajkot.

27/01/2026

A successful spine surgery that changed a life.




25/01/2026

25/01/2026

➡️ અલ્ટ્રા મોર્ડન માઈક્રો એન્ડોસ્કોપી સ્પાઈન સર્જરી શું છે ?
➡️ ક્યા પ્રકારની શારીરિક તકલીફથી સ્પાઈન કે મણકાની તકલીફ થાય છે ?
➡️ Knee Replacement અને Hip Joint Replacement ક્યારે કરાવવું જોઈએ ?
➡️ 40 થી 50 વર્ષની સ્ત્રીઓમાં ઘૂંટણ અને ખભાના દુઃખાવાનું શું હોય છે કારણ ?

📌 તો આ બધા સવાલોનાં જવાબ મેળવો...
🏥 શિવ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં પ્રખ્યાત
ડૉ.અમિષ સંઘવી,ડાયરેક્ટર તથા સીનીયર સ્પાઈન સર્જન ,
ડૉ.કૌશલ પટેલ – આર્થ્રોસ્કોપી & સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશ્યાલિસ્ટ,
અને ડૉ.નીલ ગોહિલ કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ & આર્થ્રોસ્કોપી સર્જન પાસેથી,

🗓️ તારીખ 25 જાન્યુઆરી ,
🕞 બપોરે 3:30 વાગ્યે,
📺 ફક્ત vtv news પર.

પરમ પુજ્ય ત્યાગવલ્લભ સ્વામી મહારાજ (આત્મીય યુનિવર્સીટી) શિવ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગંભીર અકસ્માતના ઓપરેશન માટે દ...
24/01/2026

પરમ પુજ્ય ત્યાગવલ્લભ સ્વામી મહારાજ (આત્મીય યુનિવર્સીટી) શિવ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગંભીર અકસ્માતના ઓપરેશન માટે દાખલ તેમના હરિભક્ત ભાવેશભાઈની ખબર પૂછવા તથા આશીર્વાદ આપવા પધાર્યા હતા. તેમના પાવન આગમનથી હોસ્પિટલ પરિસર પવિત્રતા અને આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ બન્યો હતો.

શિવ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલની અદ્યતન તબીબી સુવિધાઓ, સ્વચ્છતા, શિસ્તબદ્ધ વ્યવસ્થા તથા દર્દી કેન્દ્રિત સેવાઓ નિહાળી પરમ પુજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીએ હૃદયપૂર્વક સંતોષ અને રાજીપો વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે હોસ્પિટલના તમામ ડોક્ટર અને સ્ટાફni સેવા ભાવનાને આશીર્વાદ આપી, માનવ સેવાને ભગવાન સેવા સમાન ગણાવી પ્રશંસા કરી હતી.

સ્વામીજીના આશીર્વાદ હોસ્પિટલના સમગ્ર પરિવાર માટે પ્રેરણારૂપ બન્યા હતા.

19/01/2026

17/01/2026

17/01/2026

15/01/2026

15/01/2026
09/01/2026

08/01/2026

Address

Shiv Hospital , Multi-speciality Hospital, Mahapuja Dham Chowk, Near Balaji Hall, 150 Feet Ring Road
Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Shiv Multi-Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shiv Multi-Speciality Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category