Hospital Services and Help Centre

Hospital Services and Help Centre Best Advice regarding hospitals, doctors.

09/04/2023

મગજ અને કરોડજજુ ને લાગતી બીમારી નાં નિષ્ણાત ડૉ પુનિત ત્રિવેદી સર તારિખ 14.04.2023 નાં રોજ જામનગર દ્વારકેશ હૉસ્પિટલ માં ઓપીડી માં સવારે 10:30 થી 12:30 સુઘી મળશે.

Best Advice regarding hospitals, doctors.

રાજકોટ નાં મગજ નાં નિષ્ણાંત ડો પુનિત ત્રિવેદી સર તારીખ 27.01.2023 નાં રોજ ગાંધીધામ ખાતે સ્પાન હોસ્પીટલ, ઓસ્લો સર્કલ પાસે...
24/01/2023

રાજકોટ નાં મગજ નાં નિષ્ણાંત ડો પુનિત ત્રિવેદી સર તારીખ 27.01.2023 નાં રોજ ગાંધીધામ ખાતે સ્પાન હોસ્પીટલ, ઓસ્લો સર્કલ પાસે, સેકટર 1એ, ટાગોર રોડ ઓપીડી માં સવારે 11 થી 1 વાગ્યા સુધી મળશે.

ઉપલબ્ધ સારવાર

માથાં નો જુનો દુઃખાવો
વાઈ આંચકી ની સમસ્યા
મગજ માં પાણી ભરાવું
હેમરેજ તથા પક્ષઘાત
કમર તેમજ મણકા ને લગતી સમસ્યા
ટ્રાઈજેમીનલ ન્યુરાલજીયા
તથા બીજી મગજ તેમજ કમર મણકા ને લગતી સમસ્યા માટે એકવાર જરૂર થી સમ્પર્ક કરો.
વધુ માહિતી માટે કોલ: 7228080808

કમર ને લગતી સમસ્યા, મણકા ને લગતી સમસ્યા, મગજ ને લગતી ગંભીર બીમારીઓ ની સચોટ સારવાર તેમજ માર્ગદર્શન માટે સમ્પર્ક કરો +91 7...
23/08/2022

કમર ને લગતી સમસ્યા, મણકા ને લગતી સમસ્યા, મગજ ને લગતી ગંભીર બીમારીઓ ની સચોટ સારવાર તેમજ માર્ગદર્શન માટે સમ્પર્ક કરો +91 72280 80808 .

રાજકોટ નાં નિષ્ણાંત નયુરો સર્જન ની ગાંધીધામ માં ઓપીડી.
#ગાંધીધામ

OPD in Gandhidham
19/07/2022

OPD in Gandhidham

31/03/2022

સૌરાષ્ટ્રના  નાના બાળકો ના હાડકાં ના નિષ્ણાંત સર્જન ડો.આકાશ માકડિયા(પીડીયાટ્રીક ઓર્થોપેડીક સર્જન) તારીખ : ૨૫.૦૯.૨૦૨૧ ના ...
11/09/2021

સૌરાષ્ટ્રના નાના બાળકો ના હાડકાં ના નિષ્ણાંત સર્જન ડો.આકાશ માકડિયા(પીડીયાટ્રીક ઓર્થોપેડીક સર્જન) તારીખ : ૨૫.૦૯.૨૦૨૧ ના રોજ મોરબી તથા જામનગર માં ઓ.પી.ડી મા મળશે. વધુ માહિતી માટે : 7228080808 પર કોલ કરો.

for more details contact 7228080808
22/08/2021

for more details contact 7228080808

03/08/2021
૧૦,૦૦૦ બાળકો મા માત્ર ૧ મા જોવા મળતી આ બીમારી ને "એન્સેફેલોસીલ' કહેવાય છે. આ બીમારી મા બાળક ની ખોપડી મા જન્મજાત ખામી હોઈ...
21/01/2021

૧૦,૦૦૦ બાળકો મા માત્ર ૧ મા જોવા મળતી આ બીમારી ને "એન્સેફેલોસીલ' કહેવાય છે. આ બીમારી મા બાળક ની ખોપડી મા જન્મજાત ખામી હોઈ છે અને તે ડિફેક્ટ માથી મગજ અને મગજ નું આવરણ બહાર આવતુ હોઈ છે, બીજા શબ્દો મા કહીયે તો મગજ માત્ર ચામડી થી ઢંકાયેલું હોઈ છે. માત્ર ૭ મહિના ની બાળકી નું આવુજ "ફ્રન્ટો નેસલ એન્સેફેલોસીલ" ( જેમા ખોપડી ના આગળ ના ભાગ મા ખામી હોઈ છે) નુ આવુ જૂજ ઑપરેશન રાજ સુપરસ્પેશિયાલીટી હોસ્પિટલ મા સફળતા પૂર્વક પૂર્ણ કરાયું હતું.

ડોક્ટર્સ ની ટીમ :

ડો. રાજેન્દ્ર ત્રિવેદી
ડો ભૌમિક ભાયાણી
ડો પુનિત ત્રિવેદી
ડો તત્સ જોશી
ડો ધર્મેશ ઓઝા



વધુ માહિતી માટે સંપર્ક કરો
હિતેષ ગઢવી
7228080808

For appointment: 7228080808
15/12/2020

For appointment: 7228080808

01/12/2020

For Best Treatment Of Nuero, Gastro and Ortho contact me : 7228080808

Address

Rajkot
360001

Telephone

+917228080808

Website

Alerts

Be the first to know and let us send you an email when Hospital Services and Help Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram