Dr. Manish Bavaliya - Arthritis & Rheumatology clinic

Dr. Manish Bavaliya - Arthritis & Rheumatology clinic A centre with excellence in management of arthritis & rheumatic diseases

08/11/2025

પરિવારના સભ્યની સંધિવાની તકલીફના સમયસર યોગ્ય નિદાન અને સારવાર માટે આજે જ આપની નજીકના રૂમેટોલોજીસ્ટ ડોકટરની મુલાકાત લો.

આશરે ૫-૧૦ ટકા લોકોને ચિકનગુનિયા બાદ લાંબા સમય સુધી તકલીફ આપતા સાંધાના વા ની અસર થઈ શકે છે જેના વહેલી તકે નિદાન અને સારવા...
01/10/2025

આશરે ૫-૧૦ ટકા લોકોને ચિકનગુનિયા બાદ લાંબા સમય સુધી તકલીફ આપતા સાંધાના વા ની અસર થઈ શકે છે જેના વહેલી તકે નિદાન અને સારવાર કરાવવા ખૂબ જરૂરી છે.

28/09/2025

સમયને સાચવીએ. સ્વસ્થ રહીએ.

20/09/2025

06/09/2025

અમારા પરિવારમાં કોઈને સંધિવા નથી તો મને આ બીમારી ક્યાંથી આવી? જાણો હકીકત આ વીડિયોમાં..

વા/ સાંધાના વા ની સારવાર માટે રૂમેટોલોજિસ્ટ ડોકટર દ્વારા આપવામાં આવતી દવાઓ ઉપરાંત ફીઝીયોથેરાપી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ...
03/07/2025

વા/ સાંધાના વા ની સારવાર માટે રૂમેટોલોજિસ્ટ ડોકટર દ્વારા આપવામાં આવતી દવાઓ ઉપરાંત ફીઝીયોથેરાપી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. નિષ્ણાંત ફીઝીયોથેરાપિસ્ટ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી ફીઝીયોથેરાપી દ્વારા જૂની બીમારીઓમાં પણ ખૂબ સારા પરિણામ મેળવી શકાય છે.

13/06/2025
સંધિવા ઉપરાંત વા ની ઘણા પ્રકારની અન્ય બિમારીઓ શરીરના અલગ અલગ અંગો પર અસર કરી શકે છે.જાણો હકીકત 👇🏻
01/06/2025

સંધિવા ઉપરાંત વા ની ઘણા પ્રકારની અન્ય બિમારીઓ શરીરના અલગ અલગ અંગો પર અસર કરી શકે છે.
જાણો હકીકત 👇🏻

જો તમારા શરીરને અનુકૂળ આવે છે તો કેરી ખાઓ અને આનંદ કરો.
24/05/2025

જો તમારા શરીરને અનુકૂળ આવે છે તો કેરી ખાઓ અને આનંદ કરો.

Address

204-King's Plaza , Astron Chowk
Rajkot
360001

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 1pm

Telephone

+919913297132

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Manish Bavaliya - Arthritis & Rheumatology clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Manish Bavaliya - Arthritis & Rheumatology clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category