02/02/2023
"રુદ્ર હોસ્પિટલ"
રુદ્ર હોસ્પિટલ ખાતે તારીખ:- 5/2/2023 (રવીવાર)(સવારે 9:0 વાગ્યા થી બપોર ના 2:0 વાગ્યા સુધી) ના રોજ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલછે.
"(1)"કેમ્પ માં (ECG) હૃદય નો કાર્ડિયોગ્રામ અને(RBS) સુગર અને ડોક્ટરની(અલ્પેશ રૂપારેલીયા) તપાસ ના માત્ર રુ:100 ચાર્જ રાખવામાં આવેલ છે
"(2)":-(CBC ) સંપૂર્ણ લોહીના કણનો રિપોર્ટ.
:-(RBS) સુગર નો રિપોર્ટ.
:-(S.CREATININE) કિડની નો રિપોર્ટ.
:-(SGPT) લીવર નો રિપોર્ટ.
:-(URINE R-M) પેશાબ નો રિપોર્ટ.
:-(LIPID PROFILE ) ચરબી નો રિપોર્ટ.
તેમજ ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ સાથે ડોક્ટર સાહેબ (ડો. અલ્પેશ રૂપારેલીયા) દ્વારા તપાસ અને લોહીના રિપોર્ટના માત્ર રૂપિયા "500" ચાર્જ રાખવામાં આવેલ છે
"રુદ્ર હોસ્પિટલ"
મવડી બાયપાસ રોડ
મેઘાણીની વાડી સામે
મવડી રાજકોટ.
મોબાઈલ નંબર:- 09998970973
"નોંધ"
આ કેમ્પમાં ભાગ લેવા માટે નોંધણી કરવી ફરજીયાત છે
નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર :- 09998970973 પર સંપર્ક કરવો.
કેમ્પમાં 100 દર્દીઓ ને જ તપાસવા માં આવસે.