Ketu Ayurveda

Ketu Ayurveda Panchakarm is a natural therapy that detoxifies the body, mind and restores the body’s inner balance

28/02/2026

ડાયાબિટીસ નું રિવર્સલ

"દર્શાવેલા રીપોર્ટસ માં સુધાર એ સંપૂર્ણ પરેજી પાલન અને પંચકર્મ કે ઔષધ ના સમન્વય થી શક્ય બન્યા છે."

નિદાન સાથે આવતા સુગર ના આંકડા ને સામાન્ય ઉપચાર સાથે નિદાન દૂર કરી અને પૂર્ણ પરેજી નું પાલન કરતા અવશ્ય જીતી શકાય છે.

જન્મ થી કે વારસાગત આવતા સુગર અને દવાઓ સાથે પણ વધુ રહેતા સુગર માં જરૂર પડ્યે પંચકર્મ ની સારવાર થકી લક્ષણો અને આંકડાઓ ને ઔષધ સાથે કાબૂ માં કરી શકાય છે.

આ વીડિયો ને ડાયાબિટીસ સામે ની લડાઈ લડતા વ્યક્તિ સુધી અવશ્ય શેર કરો. વધુ વિગત માટે કેતુ આયુર્વેદ નો સંપર્ક કરો - ૯૦૧૦૮૩૫૧૦૮.

27/02/2026
12/02/2026

સૂર્યને ગોળો કહીએ કે દેવ? જવાબ આ Reel માં છે ☀️

વિજ્ઞાન જ્યાં અટકે છે, ત્યાંથી વેદ શરૂ થાય છે
સૂર્ય માત્ર ઊર્જા નહીં, જીવનનો આધાર છે.

👉 Reel પૂરી જુઓ, Save કરો અને Share કરો કારણ કે જ્ઞાન ચૂકી શકાય નહીં!

[Ketu Ayurveda, Sun Worship, Sun God, Vedic Science, Ayurvedic Truth, Sanatan Dharma, Vitamin D, Sandhya Upasana, Living Deity, Indian Culture, Gujarati Reels]

04/02/2026

આખો દિવસ ઊભા રહો છો? તો આ Reel તમારી માટે ચેતવણી છે!

સ્ટોલ, લારી કે દુકાનમાં લાંબા સમય સુધી ઊભા રહેવાથી પગ, કમર અને નસોમાં stress વધે છે.
આયુર્વેદ કહે છે વાયુ વધવાથી Varicose veins, સોજો અને lower back pain થાય છે.

👉 આજે જ સાચી કસરત, તેલ મસાજ અને આયુર્વેદિક જીવનશૈલી શીખવા માટે Reel આખી જુઓ!

[Ketu Ayurveda Clinic, leg pain, lower back pain, varicose veins solution, ayurvedic treatment Rajkot, Panchkarma Rajkot, ayurveda clinic Rajkot, ayurvedic massage benefits]

31/01/2026

વાડીમાં ઉગેલી એક ઔષધ જે અનેક રોગોમાં કામ આવે!

હેમકન્દ કાળો કટકિયો જે કફ, શ્વાસના વિકારો, મેદ ચરબી અને અર્બુદ જેવી ગાંઠોમાં વૈદ્યકીય માર્ગદર્શન સાથે ઉપયોગી.
આવી દુર્લભ ઔષધ જો તમારી આસપાસ હોય, તો માહિતી વહેંચવી એ પણ સેવા છે.

👉 આ Reel જરૂર જુઓ અને આગળ શેર કરો કોઈ માટે જીવનદાયી બની શકે!

[Ketu Ayurveda, Hemkand Herb, Black Katkiyo, Ayurvedic Medicine, Traditional Medical Treatment, Cough and Respiratory Disorders, Obesity Disorders, Ayurveda Gujarat, Herbal Medicine India]

27/01/2026

વસંતમાં કફ ઓગળે એટલે રોગ શરૂ થાય એ પહેલાં કાઢી નાંખો!

હેમંત-શિશિરની મીઠાઈ/ઘીથી જમા થયેલો કફ, વસંતમાં સૂર્યતાપથી ઓગળી જઠર સુધી પહોંચે એટલે પાચન શક્તિ ઘટે અને તકલીફો વધે!
વમન પંચકર્મ વડે આ વૈકારિક કફ દૂર કરો, શ્વાસ-એલર્જી-શરદી અને અપચામાં મેળવો તુરંત રાહત.

📩 આજેજ VAMAN લખીને DM કરો અને તમારી વમન સારવાર બુક કરો!

[Ketu Ayurveda, Spring Season, Vaman Panchakarma, Ayurvedic Treatment, Remove Kapha, Kapha Disorders, Shortness of Breath, Chronic Cold, Phlegm Congestion, Detox Therapy]

24/01/2026

દવા થી પેટ સાફ થાય છે?

પણ જીવનશૈલી સુધરે તો કબજિયાત જ ના થાય!
આયુર્વેદ કહે છે ગોળી નહીં, રૂટિન બદલો સૂર્યોદય સાથે ઉઠો, શરીરને સમય આપો અને પેટ પોતે જ સાફ થશે.

આજે જ મુલાકાત લો Ketu આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક, રાજકોટ

[ketu ayurveda, Constipation Treatment, Ayurvedic Treatment, Panchkarma Therapy, Natural Digestive Remedy, Lifestyle Improvement, Ayurvedic Clinic Rajkot, Natural Healing, Digestive Health, Permanent Solution for Constipation]

21/01/2026

પેટ સાફ અને હેલ્ધી આંતરડા માટે ચાલતા ચાલતા દાતણ કરો!

દાતણ ચાવવાથી GASTRIN હોર્મોન આંતરડા માટે તૈયાર થાય છે અને રાત્રિના ખોરાકને સરળતાથી પાચન કરે છે. આ આયુર્વેદિક રીતથી તમારી પાચન પ્રક્રિયા સ્વસ્થ અને નેચરલી થાય છે.

🌿 આજે જ જાણો કયા વૃક્ષો અને આયુર્વેદિક ઉપાયો ઉપયોગ કરી શકો અને સંપર્ક કરો!

[ketu ayurveda, Chewing benefits, Gastrin hormone, Healthy digestion, Digestive wellness, Natural oral care, Morning routine, Healthy lifestyle, Ayurveda tips, Ayurvedic remedies, Natural chewing benefits, Teeth cleaning]

17/01/2026

આધુનિક વિજ્ઞાન જે આજે શોધે છે, એ આયુર્વેદ હજારો વર્ષો પહેલા કહી ચૂક્યું છે!

રાખથી લઈને અંગાર સુધી રોટલી પકાવવાની રીત માત્ર સ્વાદ માટે નહીં,
પણ સારું પાચન અને સ્વસ્થ જીવન માટે હતી.

પ્રાચીન જીવનશૈલીનું સાચું વિજ્ઞાન એટલે આયુર્વેદ!

[ketu ayurveda, Ancient Indian Cooking, Vedic Food Science, Ayurveda Wisdom, Traditional Cooking Methods, Healthy Digestion, Ancient Lifestyle Science, Desi Food Culture, Conscious Eating, Food and Ayurveda]

13/01/2026

આયુર્વેદ કહે છે ઘી જો યોગ્ય રીતે લેવાય તો દવા બને!

પણ શું તમને ખબર છે એવું કયું ઘી છે જે 100 વખત પાણીથી શુદ્ધ અને સંસ્કારિત થાય છે?
👉 તમે ઓળખી શકો છો આ આયુર્વેદિક ઘીનું નામ?

Comment માં જવાબ લખો
📍 રાજકોટ સ્થિત Ketu Hospital & Panchkarma Clinic પર આવીને તમારો comment બતાવો.

ઈનામ રૂપે મેળવો ketu આયુર્વેદમાં શુદ્ધ રીતે બનેલા આ ઘી પર Special Discount.

[Ketu Ayurveda, Shatadhauta Ghrita, Shata Dhauta Ghrita, Ayurvedic Ghee, Ayurveda Skin Care, Natural Skin Remedy, Skin Disease Ayurveda, Panchkarma Ayurveda, Rajkot Ayurveda, Winter Skin Care, Herbal Treatment, Ancient Ayurveda Wisdom]

12/01/2026

શું તમને ખબર છે? 🤔

પુરાણ મુજબ જો દુનિયાનું કોઈ સર્વ શ્રેષ્ઠ ફળ હોય તો એ છે આંબળું.
આંબળા એકાદશીના દિવસે માત્ર એક ફળનું સેવન તમામ તીર્થોના પુણ્ય જેટલું માનવામાં આવે છે.

👉 આંબળા વિશે તમને શું ખબર હતી? Comment કરો .

[ketu ayurveda, amla benefits, amla ekadashi, ayurveda health, indian superfood, spiritual wellness, amla ekadashi vrat, spiritual food, ayurveda superfood, hindu fasting]

06/01/2026

રોજ અપ-ડાઉન કરતા કરતા દિવસની શરૂઆત જ થાક સાથે થાય છે?

તો ચા–કોફી નહીં, હવે આયુર્વેદિક સોલ્યુશન અપનાવો
શરીરને અંદરથી રિ-ચાર્જ કરો અને આખો દિવસ રહો એનર્જેટિક!

આજે જ શરૂ કરો આયુર્વેદિક જીવનશૈલી
👉 Ketu Ayurvedic Hospital – રાજકોટ.

[Ketu Ayurveda, Ayurvedic Treatment, Fatigue Relief, Body Strength, Increase Energy, Panchakarma, Oil Massage Digestive Fire, Vata Imbalance, Ayurvedic Hospital Rajkot, Natural Healing, Energy Booster]

Address

At Muskaan, Ramkrishna Main Road, Opp. Commissioner Bunglow Road, Virani Chowk
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Ketu Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ketu Ayurveda:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram