29/11/2025
અચાનક જમણી બાજુ દુખાવો અથવા ઉલટી થાય છે?
જો અચાનક પેટની જમણી બાજુ તીવ્ર દુખાવો શરૂ થયો સાથે ઉલટી,તાવ કે ભૂખ નથી લાગતી?
તો આ લક્ષણોને Ignore ના કરતા.
આ ગેસ કે એસિડિટી નથી કે થોડીક વાર રાહ જોઈએ પછી સારું થઈ જશે.
આ Appendix ના લક્ષણો હોય શકે છે.
તો તાત્કાલિક શું કરવું.
✔️ હમણાં જ હોસ્પિટલ જાઓ.
કાલે નહીં. એક કલાક પછી નહીં. હમણાં જ.
✔️ ડોક્ટર જ્યાં સુધી તમને તપાસી ના લે ત્યાં સુધી વધારે ખાવાનું પીવાનું ટાળવું
કારણ કે જો તમે ખાધુ પીધુ હશે તો તમારા ટેસ્ટ અથવા સર્જરીમાં ડીલે થઈ શકે છે.
✔️ વ્યવસ્થિત ચેક અપ અને અલ્ટ્રાસાઉન્ડ કરાવો.
⚠️ શા માટે Urgency જરૂરી છે?
સોજો આવેલું એપેન્ડિક્સ ગમે ત્યારે ફાટી શકે છે, અને તે પેટની અંદર ગંભીર ચેપનું કારણ બની શકે છે.
👉 Early diagnosis = Simple treatment
👉 Late diagnosis = જોખમી સર્જરી + ICU stay
આજે, મોટાભાગની એપેન્ડિક્સ સર્જરી લેપ્રોસ્કોપિક રીતે કરવામાં આવે છે - નાના કપા, ઓછો દુખાવો, ઓછામાં ઓછા ડાઘ સાથે.
આસ્થા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સલામત અને ઝડપી સારવાર માટે નિષ્ણાત સર્જનો સાથે લેપ્રોસ્કોપિક એપેન્ડિસેક્ટોમી પૂરી પાડે છે.
વહેલા ડિસ્ચાર્જ પણ શક્ય છે, સામાન્ય રીતે 24 કલાકની અંદર
Appendix રાહ નથી જોતું.
તમારે પણ ના જોવી જોઈએ.