District ICDS Office, Rajkot

District ICDS Office, Rajkot Integrated Child Development Services(ICDS)

18/04/2026
જસદણ તાલુકાના આંગણવાડી માં રામનવમીની ઉજવણી કરતા આંગણવાડી ભૂલકાઓ.       .janaksinh_gohili@mlamanisha
31/03/2026

જસદણ તાલુકાના આંગણવાડી માં રામનવમીની ઉજવણી કરતા આંગણવાડી ભૂલકાઓ.
.janaksinh_gohili@mlamanisha

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર આંગણવાડી કેન્દ્ર 1 ખાતેથી કોટડાસાંગાણી તાલુકાના કુલ 5 આંગણવાડી કેન્દ્રનું લોક...
31/03/2026

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર આંગણવાડી કેન્દ્ર 1 ખાતેથી કોટડાસાંગાણી તાલુકાના કુલ 5 આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ તથા ત્રણ આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત માન.ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા મેડમશ્રીના હસ્તે કરવામાં આવેલ.
.janaksinh_gohili@mlamanisha

આજ રોજ લોધીકા તાલુકા ની પારડી -5 આંગણવાડી કેન્દ્ર નું માનનીય પોગ્રામ ઓફિસર શ્રી, ગામ ના સરપંચ તેમજ ગામ ના આગેવાનો હસ્તક ...
30/03/2026

આજ રોજ લોધીકા તાલુકા ની પારડી -5 આંગણવાડી કેન્દ્ર નું માનનીય પોગ્રામ ઓફિસર શ્રી, ગામ ના સરપંચ તેમજ ગામ ના આગેવાનો હસ્તક લોકાર્પણ કરવામાં આવેલ.
.janaksinh_gohili@mlamanisha

29/03/2026

માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રી મહિલા અને બાળ કલ્યાણના હસ્તે રાજયના તમામ આંગણવાડી કાર્યકરો, મુખ્યસેવિકા અને બ્લોક કો-ઓર્ડિનેટરને પપ,પર૩ સ્માર્ટ ફોન વિતરણનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો.

Address

ICDS Office, Jilla Panchayat, Race Coarse Road
Rajkot

Opening Hours

Monday 10:30am - 6am
Tuesday 10:30am - 6am
Wednesday 10:30am - 6am
Thursday 10:30am - 6am
Friday 10:30am - 6am
Saturday 10:30am - 6am

Telephone

+912812447775

Website

Alerts

Be the first to know and let us send you an email when District ICDS Office, Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to District ICDS Office, Rajkot:

Share