Manav Baug Clinic

Manav Baug Clinic Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manav Baug Clinic, Family Therapist, "Barsana"-1, Shop No. 3, Lakshaminagar Main Road, Nanamava Road, Rajkot.

ગણેશચતુર્થીની સૌને શુભકામના 🙏
22/09/2023

ગણેશચતુર્થીની સૌને શુભકામના 🙏

જન્માષ્ટમીની સૌને શુભકામના 🙏🙏
22/09/2023

જન્માષ્ટમીની સૌને શુભકામના 🙏🙏

રક્ષાબંધનની સૌ ભાઈ બહેનોને  શુભકામના😊😊
21/09/2023

રક્ષાબંધનની સૌ ભાઈ બહેનોને શુભકામના😊😊

21/09/2023
પાવન શ્રાવણ માસની સૌને શુભકામના .🙏
21/09/2023

પાવન શ્રાવણ માસની સૌને શુભકામના .🙏

જય જલારામજય જય રઘુવંશજય દાદા જશરાજજીરઘુવંશી યુવા શક્તિ સંઘ મોરબી દ્વારા આયોજીત રવિવારે તારીખ ૨૦/૮/૨૦૨૩ ના રોજ માનવ બાગ હ...
22/08/2023

જય જલારામ
જય જય રઘુવંશ
જય દાદા જશરાજજી
રઘુવંશી યુવા શક્તિ સંઘ મોરબી દ્વારા આયોજીત રવિવારે તારીખ ૨૦/૮/૨૦૨૩ ના રોજ માનવ બાગ હેલ્થકેર ક્લિનિક ના સહયોગ થી મોરબીમાં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલું હતું .અન્ય ગ્રામજનોએ એ કેમ્પને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો એ કેમ્પમાં ભાગ લીધો હતો, કેન્સર મુક્ત ભારત અભિયાન તરફ તેઓ અથાગ મહેનત થી આગળ વધી રહયા છે, જેમાં ખુશી એ વાતની છે કે લોકો આ વાતને સમર્થન આપી જોડાઈ રહ્યા છે.

જય જલારામજય જય રઘુવંશજય દાદા જશરાજજીરઘુવંશી યુવા શક્તિ સંઘ મોરબી દ્વારા આયોજીત રવિવારે તારીખ ૨૦/૮/૨૦૨૩ ના રોજ માનવ બાગ હ...
18/08/2023

જય જલારામ
જય જય રઘુવંશ
જય દાદા જશરાજજી

રઘુવંશી યુવા શક્તિ સંઘ મોરબી દ્વારા આયોજીત રવિવારે તારીખ ૨૦/૮/૨૦૨૩ ના રોજ માનવ બાગ હેલ્થકેર ક્લિનિક ના સહયોગ થી મોરબીમાં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

🏥માનવબાગ હેલ્થકેર કિલનિક
રઘુવંશી યુવા શક્તિ સંઘ મોરબી દ્વારા આયોજિત_

💠👩🏻‍⚕️ ફ્રી નિદાન કેમ્પ

➡️ ડાયાબિટીસ
➡️ બી.પી
➡️ ઘૂંટણના દુખાવા

માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

➕➕

➡️ કેન્સરના દર્દીઓ માટે ફ્રી નિદાન કરી આપવામાં આવશે

➕➕

➡️ આ કેમ્પમાં ફુલ બોડી ચેકઅપ કરી આપવામાં આવશે માત્ર રૂપિયા 499/-

🗓️ ૨૦ ઑગસ્ટ 2023 રવિવાર
⏰ સવારે *૯:૦૦ થી ૫:૦૦ કલાકે*

🪀 આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે માટે નીચેની નંબર પર સંપર્ક કરો 👇

👩🏻‍💼 રજિસ્ટ્રેશન નંબર
📞 મિલનભાઈ રવેશિયા 99249 35618
📞જીતુભાઇ સોમૈયા 94282 64404

🏥 ADDRESS
*લોહાણા બોડીંગ મોરબી
મોરબી નાગરીક બેંકની સામે
વસંત પ્લોટ મેઇન રોડ
મોરબી ૩૬૩૬૪૧*

પ્રમુખ શ્રી પ્રતિકભાઈ રાચ્છ 95692 77777
ઉપપ્રમુખ શ્રી રક્ષિતભાઈ પૂજારા 95801 77777

દવા વગરનું ઘર 🏡 આપ પણ આ મહા અભિયાન માં જોડાઈ શકો છો, આજે જ આપનું નામ નોઘાવી દેશો 🙏  🏥માનવબાગ હેલ્થકેર કિલનિક     *_અર્પણ...
01/01/2023

દવા વગરનું ઘર 🏡 આપ પણ આ મહા અભિયાન માં જોડાઈ શકો છો, આજે જ આપનું નામ નોઘાવી દેશો 🙏 🏥માનવબાગ હેલ્થકેર કિલનિક
*_અર્પણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત_*

💠👩🏻‍⚕️ *ફ્રી નિદાન કેમ્પ*

➡️ *ડાયાબિટીસ*
➡️ *બી.પી*
➡️ *ઘૂંટણના દુખાવા*

_માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે._

➕➕

➡️ *કેન્સરના દર્દીઓ માટે ફ્રી નિદાન કરી આપવામાં આવશે*

➕➕

➡️ *આ કેમ્પમાં ફુલ બોડી ચેકઅપ કરી આપવામાં આવશે માત્ર રૂપિયા 499/-*

🗓️ *4* જાન્યુઆરી 2023, *બુઘવાર*
⏰ બપોરે *4:30::00* થી *7:30* કલાકે

🪀 _આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે જે માટે નીચેની લીંક પર ક્લિક કરો_ 👇
https://alvo.chat/iBo

👩🏻‍💼 *CONTACT*
90679 02924
7433927606

🏕️ *ADDRESS*
_🏥 માનવબાગ હેલ્થકેર કિલનિક 1 બરસાના કોમ્પલેક્ષ શોપ નં 3/ 4 લક્ષ્મી નગર મેઈન રોડ - રાજકોટ

માનવબાગ હેલ્થકેર કિલનિક દ્વારા તારીખ : 11 ડિસેમ્બર 22 ના રોજ રાજસમઢિયાળા ગામ મુકામે ફ્રી બી.પી.ચેકપ કેમ્પ, ડાયાબિટીસ ચેક...
14/12/2022

માનવબાગ હેલ્થકેર કિલનિક દ્વારા તારીખ : 11 ડિસેમ્બર 22 ના રોજ રાજસમઢિયાળા ગામ મુકામે ફ્રી બી.પી.ચેકપ કેમ્પ, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ સાથે ફૂલબોડી ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ શ્રી આદરણીય હરદેવસિંહ જાડેજા તેમજ જયવીરસિહ જાડેજા,હારિતસિહ જાડેજા તેમજ અન્ય ગ્રામજનોએ એ કેમ્પને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો એ કેમ્પમાં ભાગ લીધો હતો,ડૉ.તૃપ્તી કોટક રાજા જેમનું મેડિસિન ફ્રી હોમ તેમજ કેન્સર મુક્ત ભારત અભિયાન તરફ તેઓ અથાગ મહેનત થી આગળ વધી રહયા છે, જેમાં ખુશી એ વાતની છે કે લોકો આ વાતને સમર્થન આપી જોડાઈ રહ્યા છે,આપ આ અભિયાન માં જોડાઈ શકો છો,વઘૂ માહિતી માટે સંપર્ક : 7433927606/9067902924

04/07/2022

⚱️🚰Are you Looking for Kangen Water Ionizer ?

#𝗣𝗘𝗥𝗙𝗘𝗖𝗧-𝗜𝗢𝗡

🔮 𝙰𝚗 𝙸𝙾𝙽𝙸𝚉𝙴𝚁 𝚆𝚒𝚝𝚑 𝙽𝚂𝙵, 𝚄𝚂𝙰 𝙰𝚙𝚙𝚛𝚘𝚟𝚎𝚍 𝚃𝚎𝚌𝚑𝚗𝚘𝚕𝚘𝚐𝚢

⛔ હવે નેચરલ આયોનાયઝર મશીન એટલે કે આલ્કલાઈન પાણી ના મશીન માટે 3 લાખ રૂપિયા ખર્ચવાની જરૂર નથી!!! 😱😱

💁‍♀️ જાપાન ના મશીન કરતા પણ વધુ અસરકારક... હા 💯 % સાબિત કરી આપીશું ✅ ✅✅

💁‍♀️ _હા આપે બિલકુલ સાચું વાંચ્યું છે!!! ખુબજ નજીવા રેટથી ઉપલબ્ધ છે.....

💁‍♀️ શું આપ જાણો છો કે આલ્કલાઈનના પાણીથી આપ કેન્સર, બીપી, થાઇરોઇડ, ડાયાબિટીસ, સ્ટ્રોક, મેદસ્વીતા, કોલેસ્ટ્રોલ, જોઈન્ટ પેઇન, ACDT જેવી બીમારીઓથી બચી શકો છો

👨‍👩‍👧‍👧 તમારા પરિવાર ને આ બધી બીમારીઓ થી બચાવો
આયોનાયઝર ની ખાસિયત
-300 થી -400 ORP
9.5 Ph
માઇક્રોક્લસ્ટર પાણી (પાતળું પાણી)

MRP:18000₹

🎁 ખાસ ઓફર
_30 જૂન પહેલા મશીન બુક કરાવનાર ને 6000₹ નો ફાયદો એટલે કે મશીન માત્ર 12000₹ માં બુક કરાવી શકે છે

☎️વધુ માહિતી માટે - +919067902924
✍🏼તમારું આયોનાયઝર આજે જ બુક કરવો
💰Google pay Number +91 70165 84659 - Sachin Vays

Address

"Barsana"-1, Shop No. 3, Lakshaminagar Main Road, Nanamava Road
Rajkot
360005

Telephone

+917383825050

Website

Alerts

Be the first to know and let us send you an email when Manav Baug Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram