Shri B G Garaiya Hospital

Shri B G Garaiya Hospital B.G. Garaiya Ayurveda Hospital was established in the year 2017 First and only NABH Accredited Ayurvedic and homeopathy hospital in Saurashtra region. Viz.

1.

Garaiya Ayurveda Hospital was established in the year 2017 with motto to provide quality health care to the for the benefit of the society. The hospital was established along with B.G. Garaiya Ayurveda college for providing quality medical education. Since then the hospital with a motto of health care for all in imparting its quality service and letting the society to utilize the health benefits of Ayurveda health care. Ayurveda is an time tested medical system which is focused on providing holistic health, prevention of the emerging diseases and improve the quality of life for providing the disease free life. Garaiya Ayurveda Hospital is known for its specialty health care equipped with dedicated Ayurveda health experts. The faculty of the hospital are specialized in different disciplines and with their vast clinical experience the hospital has been able to address many health care challenges. The health seekers of the hospital are satisfied and well appreciated the service provided by the Doctors and the hospital. Currently the hospital is equipped with following clinical specialties of Ayurveda health care. The department of Kayachikitsa- Internal medicine
2. Panchakarma- Ayurveda Detox
3. Shalya Ta**ra- Surgery
4. Shalakya ta**ra- ENT
5. Prasuti Ta**ra- Gynecology and Obstetrics
6. Kaumarabhritya- Pediatric care
7. Swastha Raksaha- Department of preventive care and positive health

8. Specialty clinic includes
a. Mental health
b. Cardiac care
c. Diabetic care
d. Skin care
e. Rasayana- Ayurveca rejuvination
f. Vajikarana- Male and female fertility clinic

વારંવાર થતો માથાનો દુખાવો, એલર્જી કે સાઇનસથી પરેશાન છો?આયુર્વેદમાં નાક દ્વારા ઔષધ આપવાની પ્રાચીન અને અસરકારક પદ્ધતિ છે –...
30/03/2026

વારંવાર થતો માથાનો દુખાવો, એલર્જી કે સાઇનસથી પરેશાન છો?

આયુર્વેદમાં નાક દ્વારા ઔષધ આપવાની પ્રાચીન અને અસરકારક પદ્ધતિ છે – નસ્ય સારવાર.

શ્રી બી.જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલમાં નસ્ય સારવાર દ્વારા નીચેના રોગોમાં લાભ મળે છે:

✔ જૂની શરદી અને એલર્જી
✔ માથાનો દુખાવો (માઇગ્રેન)
✔ મગજના રોગો (પૅરાલિસિસ, આઘાત)
✔ ફ્રોઝન શોલ્ડર અને ખભાના દુખાવા
✔ કાન-નાક-ગળાના વિવિધ રોગોમાં ઉપયોગી

આયુર્વેદિક પદ્ધતિથી સુરક્ષિત અને અસરકારક સારવાર માટે આજે જ સંપર્ક કરો.

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contact Us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

👶✨ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પશ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત📅 તારીખ: ૨૮/૦૩/૨૦૨૬, શનિવાર🕗 સમય...
27/03/2026

👶✨ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ
શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત

📅 તારીખ: ૨૮/૦૩/૨૦૨૬, શનિવાર
🕗 સમય: સવારે 9:00 થી બપોરે 3:00 સુધી
📍 શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ

🌿 સુવર્ણપ્રાશનથી મળતા ફાયદા:
✅ રોગપ્રતિકારક શક્તિમાં વધારો
✅ પાચનતંત્રમાં સુધારો
✅ તાવ, શરદી, વાયરસથી રક્ષણ
✅ ગુસ્સો અને ચીડિયાપણું ઓછી થાય
✅ બૌદ્ધિક અને શારીરિક વિકાસમાં મદદરૂપ
✅ ચતુરાઈ અને યાદશક્તિમાં વધારો

👶 6 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકો તથા
🤰ગર્ભવતી સ્ત્રી માટે
અહીં 💥💥ફ્રી માં ટીપા પીવડાવવામાં આવે છે

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 9054 800700

સાંધા, કમર અથવા ઘૂંટણના દુઃખાવાથી પરેશાન છો?અને ઓપરેશન કરાવવાનું ડર લાગે છે?હવે ચિંતા કરવાની જરૂર નથી.શ્રી બી.જી. ગરૈયા ...
24/03/2026

સાંધા, કમર અથવા ઘૂંટણના દુઃખાવાથી પરેશાન છો?
અને ઓપરેશન કરાવવાનું ડર લાગે છે?

હવે ચિંતા કરવાની જરૂર નથી.

શ્રી બી.જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલમાં
આયુર્વેદિક પદ્ધતિ -શિરોધારા, સ્વેદન અને બસ્તી જેવી સારવાર દ્વારા
પક્ષાઘાત, ગાદીના ઘસારા, ઘૂંટણના દુઃખાવા અને પીઠના દુઃખાવામાં અસરકારક રાહત મળે છે.

✔ ઓપરેશન વગર સારવાર
✔ કુદરતી આયુર્વેદિક પદ્ધતિ
✔ અનુભવી ડોક્ટરો દ્વારા માર્ગદર્શન

ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર માટે આજે જ સંપર્ક કરો.
🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
📍 કાળિપાટ, રાજકોટ–ભાવનગર હાઈવે,
આશાપુરા હોટેલ પાછળ, ત્રંબા પાસે, રાજકોટ

Contact Us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

શું આપ ચામડીના રોગો થી પરેશાન છો ❓❓❓📌ખરજવું 📌ખીલ 📌એલર્જી 📌ધાધર📌હપીસ 📌લાઈકન પ્લાનસ 📌શીળસ📌ખંજવાળ 📌સોરયાસીસ 📌સફેદ દાગ✅ આયુર...
21/03/2026

શું આપ ચામડીના રોગો થી પરેશાન છો ❓❓❓

📌ખરજવું 📌ખીલ 📌એલર્જી 📌ધાધર
📌હપીસ 📌લાઈકન પ્લાનસ 📌શીળસ
📌ખંજવાળ 📌સોરયાસીસ 📌સફેદ દાગ

✅ આયુર્વેદ અને પંચકર્મ 🌿🌿દ્વારા શરીર નો આ બગાડ દૂર કરી તેના પર કાબુ મેળવી શકાય છે, જો તમે ઉપરોકત રોગથી પીડાવ છો તો આજે જ સંપર્ક કરો, અમારી હોસ્પિટલ ની અવશ્ય મુલાકાત લો અને આયુર્વેદ પદ્ધતિથી સચોટ સારવાર કરાવો અને રોગ થી મુક્તિ મેળવો

🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contacu us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

માસિકમાં દુખાવો...🌿🌱માસિક દરમિયાન પેટમાં અસહ્ય દુખાવો,એન્ડોમેટ્રિઓસિસ ની આયુર્વેદિક ચિકિત્સા જેવી કે...✅ ઉત્તરબસ્તિ✅ પંચ...
18/03/2026

માસિકમાં દુખાવો...🌿🌱
માસિક દરમિયાન પેટમાં અસહ્ય દુખાવો,
એન્ડોમેટ્રિઓસિસ ની આયુર્વેદિક ચિકિત્સા જેવી કે...
✅ ઉત્તરબસ્તિ
✅ પંચકર્મ તેમજ
✅ ડાયેટ અને યોગા દ્વારા સચોટ સારવાર
🧑‍⚕️👩‍⚕️🏥 તો અમારી હોસ્પિટલ ની અવશ્ય મુલાકાત લો અને આયુર્વેદ પદ્ધતિથી સચોટ સારવાર કરાવો અને રોગ થી મુક્તિ મેળવો

🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contacu us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

શું આપ એસીડીટી, કબજીયાત, ગેસ કે જૂના મરડાથી પીડાવ છો ❓❓❓✅ તો અમારી હોસ્પિટલ ની અવશ્ય મુલાકાત લો ગેસ, એસીડીટી, કબજીયાત તથ...
15/03/2026

શું આપ એસીડીટી, કબજીયાત, ગેસ કે જૂના મરડાથી પીડાવ છો ❓❓❓
✅ તો અમારી હોસ્પિટલ ની અવશ્ય મુલાકાત લો ગેસ, એસીડીટી, કબજીયાત તથા જૂના મરડાથી કાયમી છુટકારો મેળવો.
🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contacu us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

શું આપ હરસ, મસા, ભગંદર, સારણગાંઠ, એપેન્ડીકસ, વધરાવળ જેવા રોગોથી પીડાવ છો ❓❓❓✅ હરસ - મસા - ભગંદર નિષ્ણાંત✅ મળમાર્ગમાં અસહ...
12/03/2026

શું આપ હરસ, મસા, ભગંદર, સારણગાંઠ, એપેન્ડીકસ, વધરાવળ જેવા રોગોથી પીડાવ છો ❓❓❓
✅ હરસ - મસા - ભગંદર નિષ્ણાંત
✅ મળમાર્ગમાં અસહ્ય દુખાવો, બળતરા થવી, લોહી પડવું
✅ મળમાર્ગમાંથી મસા બહાર આવવા
✅ મળમાર્ગ નજીક ફોલ્લી થવી કે પરૂ નીકળવું, ખંજવાળ આવવી
✅ ડિલિવરી પછી હરસની તકલીફ થવી
✅ જો આ પ્રકારની તકલીફ માટે આયુર્વેદની પ્રસિદ્ધ ક્ષારસૂત્ર પદ્ધતિ તથા આધુનિક ઉપકરણો દ્વારા સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે
🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contact Us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

🦴 વર્ષો જૂના વા તથા સાંધાના દુખાવાથી મળી શકે છે હવે અસરકારક રાહત!જો તમે લાંબા સમયથીસાંધાના દુખાવા, ગાંઠિયા, અથવા શરીરના ...
09/03/2026

🦴 વર્ષો જૂના વા તથા સાંધાના દુખાવાથી મળી શકે છે હવે અસરકારક રાહત!

જો તમે લાંબા સમયથી
સાંધાના દુખાવા, ગાંઠિયા, અથવા શરીરના વા જેવી સમસ્યાથી પરેશાન હોવ, તો હવે મેળવો આયુર્વેદિક પદ્ધતિથી વિશ્વસનીય સારવાર.

🌿 કુદરતી આયુર્વેદિક થેરાપી
🌿 અનુભવી ડૉક્ટરો દ્વારા સારવાર
🌿 શરીરને અંદરથી મજબૂત બનાવતી પદ્ધતિ

વર્ષો જૂના દુખાવામાંથી રાહત મેળવવા માટે આજે જ મુલાકાત લો.
🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે
શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contacu us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

🌸🎨 હેપી હોળી! 🎨🌸શ્રી બી.જી. ગરૈયા હોસ્પિટલ તરફથી આપ અને આપના પરિવારને રંગોત્સવની હાર્દિક શુભેચ્છાઓ 💐આ હોળી તમારા જીવનમાં...
04/03/2026

🌸🎨 હેપી હોળી! 🎨🌸
શ્રી બી.જી. ગરૈયા હોસ્પિટલ તરફથી આપ અને આપના પરિવારને રંગોત્સવની હાર્દિક શુભેચ્છાઓ 💐
આ હોળી તમારા જીવનમાં લાવે
✨ સુખના રંગ
✨ આરોગ્યની ખુશ્બુ
✨ આનંદ અને સમૃદ્ધિના રંગીન પળો
સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને કુદરતી આયુર્વેદિક જીવનશૈલી અપનાવો 🌿
📍 કાળીપાટ, રાજકોટ-ભાવનગર હાઈવે, આશાપુરા હોટલ પાછળ, ત્રંબા પાસે, રાજકોટ
📞 ૯૦૫૪૮ ૦૦૭૦૦
💚 રંગો સાથે આરોગ્ય પણ રાખો જીવનમાં — હેપી હોળી! 💚

આપ ને વંધ્યત્વ કે માસિક ની અનિયમિતતા (PCOD) છે. મેનોપોઝ, સફેદ પાણી પડવાની તકલીફ છે કે ગર્ભાશયમાં ગાંઠ છે ❓❓❓તો પધારો અમા...
03/03/2026

આપ ને વંધ્યત્વ કે માસિક ની અનિયમિતતા (PCOD) છે. મેનોપોઝ, સફેદ પાણી પડવાની તકલીફ છે કે ગર્ભાશયમાં ગાંઠ છે ❓❓❓

તો પધારો અમારી હોસ્પિટલ વંધ્યત્વની ખાસ સારવાર અને ઉપાય તથા માસિક અનિયમિતતા (PCOD) ની પણ સારવાર, સફેદ પાણી પડવાની સમસ્યા નુ નિરાકરણ, તથા ગાંઠનુ પણ નિરાકરણ.

"ગર્ભ સંસ્કાર" કરાવીને ઉત્તમ સંતાન ની પ્રાપ્તિ કરો.

🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે
શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contacu us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

💆‍♂️ ગ્રીવાબસ્તી – આયુર્વેદિક પદ્ધતિથી અસરકારક સારવારગરદનના ભાગે અડદના લોટની વાટકી બનાવી તેની અંદર ઔષધ સિદ્ધ તેલ અમુક સમ...
28/02/2026

💆‍♂️ ગ્રીવાબસ્તી – આયુર્વેદિક પદ્ધતિથી અસરકારક સારવાર

ગરદનના ભાગે અડદના લોટની વાટકી બનાવી તેની અંદર ઔષધ સિદ્ધ તેલ અમુક સમય સુધી ભરી રાખવાની વિશેષ આયુર્વેદિક પ્રક્રિયા એટલે ગ્રીવાબસ્તી

🔹 ફાયદા:
✔️ ગરદનની નસ દબાવી
✔️ ગરદનની ગાદી ખસી જવી
✔️ હાથમાં ખાલી ચડવી
✔️ સર્વાઇકલ પેઇન અને કોઈપણ અંતર્ગત સ્થિતિને મટાડે છે, પીડા અને જડતાને દૂર કરે છે

દવાઓ વગર, પ્રાકૃતિક અને સલામત ઉપચારથી મેળવો લાંબા સમયની રાહત 🌼

📍 કાળીપાટ, રાજકોટ-ભાવનગર હાઈવે, આશાપુરા હોટલ પાછળ, ત્રંબા પાસે, રાજકોટ
📞 ૯૦૫૪૮ ૦૦૭૦૦

✨ આરોગ્ય માટે પસંદ કરો આયુર્વેદ – કુદરતી ઉપચાર, વિશ્વાસપૂર્ણ પરિણામ ✨

📍અમારી હોસ્પિટલ🏥 ની અવશ્ય મુલાકાત લો જયાં આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા ઉત્તમ સારવાર મેળવી રોગમાંથી મુક્તિ મેળવો.🌱🌱🌱

🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contact us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

વર્ષોથી ચાલતો દુઃખાવો હવે બંધ કરો… ❗ઘણા લોકો વર્ષોથી પેઇનકિલર લે છે…પણ મૂળ કારણનો ઉપચાર કરતા નથી.હવે દુઃખાવાથી સાચી મુક્...
25/02/2026

વર્ષોથી ચાલતો દુઃખાવો હવે બંધ કરો… ❗

ઘણા લોકો વર્ષોથી પેઇનકિલર લે છે…
પણ મૂળ કારણનો ઉપચાર કરતા નથી.

હવે દુઃખાવાથી સાચી મુક્તિ શક્ય છે!

પંચકર્મ + ફિઝિયોથેરાપીનું સંયુક્ત ઉપચાર

ઝડપી રાહત અને લાંબા ગાળાનો આરામ આપે છે 💚

✔ સાંધાનો દુઃખાવો
✔ કમર અને ગળાનો દુઃખાવો
✔ સાયટિકા અને સ્લિપ ડિસ્ક
✔ ફ્રોઝન શોલ્ડર
✔ ઘૂંટણની સમસ્યા
✔ ઓપરેશન પછીની રિહેબિલિટેશન
✔ જૂના અને ક્રોનિક પેઇન

✨ એક જ સ્થળે – બે નિષ્ણાત વિભાગ
✨ દવાઓ પર ઓછી નિર્ભરતા
✨ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક ઉપચાર

📞 આજે જ તમારું કન્સલ્ટેશન બુક કરો
દુઃખાવો વધે તે પહેલા યોગ્ય ઉપચાર પસંદ કરો.

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
📲 રાહત દરે સારવાર અને નિદાન | NABH પ્રમાણિત હોસ્પિટલ
📞 આજે જ અપોઇન્ટમેન્ટ લો: 9054 800700
What's App - wa.link/3a2k9n

Address

At Kalipat, Rajkot-Bhavnagar Highway, Behind Ashapura Hotel, Near Tramba, District
Rajkot
360020

Opening Hours

Monday 9am - 4pm
Tuesday 9am - 4pm
Wednesday 9am - 4pm
Thursday 9am - 4pm
Friday 9am - 4pm
Saturday 9am - 4pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri B G Garaiya Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category