27/03/2026
તમને શું લાગે છે ordinary people vs fit people ની lifestyle માં શું difference હશે?
Average લોકો સાવ lazy, zero physical movement, મોડા ઉઠવાનું અને eating habits વિષે તો પૂછશો જ નહિ... જો ભૂલથી પણ આ લોકોનું diet ફૉલો કર્યું તો એટલા ઝડપથી બીમાર પડશો કે વિચાર્યુ પણ નહિ હોઈ!
અને આની સામે fit લોકો કેવી lifestyle ફૉલો કરતા હશે?
Rocket science લગાવવાની જરા પણ જરૂર નથી. માત્રને માત્ર average લોકો કરતા એકદમ opposite lifestyle.
અને એ કેવી હોઈ તે જાણવા માટે અત્યારે જ ફૉલો કરો Kilos & Inches.