28/11/2025
કલાબેન ચૌહાણને લાંબા સમયથી ઘૂંટણમાં ભારે દુખાવો હતો 😣
ચાલવામાં તકલીફ, સીડીઓ ચઢવામાં દુખાવો અને રોજિંદા કાર્યોમાં પણ મુશ્કેલી… જીવન મુશ્કેલ બની ગયું હતું 💔
પરંતુ જશ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે એડવાન્સ USA ટેક મશીનો અને નિષ્ણાત સારવાર બાદ આજે કલાબેન દુખાવાથી લગભગ સંપૂર્ણપણે મુક્ત છે 😍✨
તેમના ચાલવામાં સુધારો, સુધીરતા અને દૈનિક એક્ટિવિટી ફરીથી નોર્મલ થઈ ગઈ છે 🙌👏
દર્દીના વિશ્વાસ, અમારી ટીમની મહેનત અને એવિડન્સ-બેઝ્ડ ટ્રીટમેન્ટ—આ ત્રણનું પરિણામ છે આ સુંદર સુધારો 💫🙏
જો તમને પણ ઘૂંટણમાં દુખાવો, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, ચાલવામાં તકલીફ અથવા ઘૂંટણ ચુભતો દુખાવો હોય તો સર્જરી વગરની અસરકારક સારવાર અહીં ઉપલબ્ધ છે 🦵✨
👨⚕️ ડો. હાર્દિક એન. શાહ
(Founder – Jash Physiotherapy Center)
BPT, MIAP, DAC, CMT, CIAFT
🔹 17 વર્ષથી વધુનો અનુભવ
🔹 સ્પાઇન ઇન્જરી, પેઇન મેનેજમેન્ટ અને ન્યુરોલોજિકલ રિહેબિલિટેશન માં નિષ્ણાંત
🏥 અમારી વિશેષ સેવાઓ:
• સ્પાઇન, ગોઠણ, ખભા અને કમર ના દુખાવાની એડવાન્સ સારવાર
• ન્યુરોલોજિકલ અને ઓર્થોપેડિક ફિઝિયોથેરાપી
• સ્પોર્ટ્સ રિહેબિલિટેશન અને પોસ્ટ-સર્જરી કેર
• પેડિયાટ્રિક થેરાપી તથા હોમ વિઝિટ સેવા ઉપલબ્ધ 🚑
📞 નામ નોંધાવવા માટે: 79847 66780
🏥 સરનામું: જશ મલ્ટી સ્પેશિયાલીટી ફિઝિયોથેરાપી સેન્ટર, રાજકમલ કોમ્પલેક્ષ, 2જો માળ, SBI બેંકની બાજુમાં, સત્યમ પાર્ટી પ્લોટ નજીક, નાના માવા મેઈન રોડ, રાજકોટ