Choice Nature Cure Clinic Rajkot

Choice Nature Cure Clinic Rajkot Your Path to Natural Healing | Holistic Wellness with Naturopathy ✨
Root-Cause Care • 100% Natural • No Medicines • No Side Effects • Complete Wellness

Tired of wearing glasses for years? Try acupressure therapy to address the root cause of eye weakness and naturally impr...
01/12/2025

Tired of wearing glasses for years? Try acupressure therapy to address the root cause of eye weakness and naturally improve your vision. 👁️✨

📍 Address: 103A , Mohamady residency, B/h Taar office, opp GEB, Jubeli Rajkot 360002
📞 Contact Us: 8866881032

14/03/2023

*વુમન્સ ડે સ્પેશિયલ* શું આપ ઘરે બેઠા હાલમાં કોઈ કામ કરો છો?? જો *હા* તો કમેન્ટ બોક્સમાં આપનું નામ અને કોન્ટેક નંબર જણાવશો અને શું કામ કરો છો? તે જણાવશો

29/01/2023

*સિનિયર સિટીઝન તફરી ( picnic) નો પ્રોગ્રામ*
*સમય* દર રવિવારે સવારે 8 થી 9.30
*એડ્રેસ* : રેસકોસ રીંગરોડ મ્યુનિસિપલ પબલિક ગાર્ડન , બહુમાળી ની સામે નો ગેટ, શાવર એરીયા ની સામે , ફન વર્લ્ડ ની પહેલાનો જે ચોક આવે છે એ ગેટ માં, રાજકોટ.
*પ્રોગ્રામ:* સિનિયર સિટીઝન રમી શકે તેવી ગેમ્સ, એક્ટિવિટી, હેલ્થને લગતી પ્રશ્નોતરી, અને ઘણા બધા રીફ્રેશમેન્ટ પ્રોગ્રામ.
*રજીસ્ટ્રેશન* @8866881032
*fees:* totally free of cost .
*સાથે લઈ આવવા માટેની આઈટમ :* પાણીની બોટલ, બેસવા માટે ચાદર અથવા yog mat , નીચે બેસી ન શકતા વડીલો પોતાની ખુરશી લેતા આવે..

10/09/2022

Hello friends

23/03/2021

મારા દ્વારા કરવામાં આવતી સમાજ સેવા જેવી કે.....
વડીલ આશ્રમ,
સ્ટુડન્ટ ની પ્રોબ્લેમ જેવી કે યાદશક્તિ, ભણતર વગેરે...
એકયુપ્રેસસુર ની સારવાર
મસાજ
ડાયેટ પ્લાન
યોગ
પ્રાણાયામ
ભાઈઓ તથા બહેનો માટે રોજગારી
વગેરે જેવી ઘણા પ્રકાર ની સેવા જે હું સમાજ ને આપી રહી છું તેની સંપૂર્ણ માહિતી આ વિડિઓ માં મેં શેર કરેલ છે.
વિડિઓ ને ખુબ શેર કરો જેથી તમામ જરૂરિયાત વાળા લોકો ને મદદરૂપ થઇ શકું
મારુ અડ્રેસ્સ
ફ્લેટ નો. ૧૦૩ - એ વિંગ
મોહમદી રેસીડેન્સી
બી એસ એન એલ ઓફિસ પાછળ
જી ઇ બી ઓફિસ સામે
જ્યુબેલી, રાજકોટ
મોબાઈલ નંબર : ૮૮૬૬૮૮૧૦૩૨

21/09/2020

🍒 *Choice Nature Cure Clinic*
👁️ મોતિયો, વેલ અને ઝામર માટે આયોજિત કેમ્પ 👁️-
*જેમાં વગર ઓપરેશને મોતિયો , વેલ અને ઝામર ઉતારવા માટેના આંખના ટીપા નું વિતરણ કરવામાં આવશે*
👀* આંખની કોઈપણ તકલીફો જેમ કે મોતીયો , વેલ , ઝામર , આંખો લાલ થવી , આંખોમાં પાણી પડવું , ખંજવાળ આવી , આંખોમાં બળતરા થવી , આંખોનું પાણી સુકાઇ જવું ,આંખના ચશ્માંના નંબર ઉતારવા વગેરે માટે માર્ગદર્શન આપવામાં આવશે . 👀
*રજીસ્ટ્રેશન માટે આ નંબર પર સંપર્ક કરવો* 📞Mo 8866881032 , 8140360000. *મોતિયો, વેલ અને ઝામર * વગર ઓપરેશને મટાડવા માટેના આંખના ટીપા નો *ટોકન ચાર્જ 100 રૂપિયા છે . *કેમ્પની કોઈ ફી નથી*
*ખાસ નોંધ :* આ મેસેજ તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરવા વિનંતી જેથી
*ઓપરેશન વગર* મોતિયો, વેલ , જામર મટાડવા માટે અને ચશ્માના નંબર ઉતારવા માટે વધુમાં વધુ લોકોને લાભ મળે .
*સમય* સાંજે ૪ થી ૬.
*તારીખ* 22.9.2020.
*સ્થળ: *રંગ ઉપવન સોસાયટી , હનુમાન મઢી ચોક, શેરી નંબર 3 રાજકોટ*

🍒 *Choice Nature Cure Clinic*👁️ મોતિયો, વેલ અને ઝામર માટે આયોજિત કેમ્પ 👁️- *જેમાં વગર ઓપરેશને મોતિયો , વેલ અને ઝામર ઉતાર...
21/09/2020

🍒 *Choice Nature Cure Clinic*
👁️ મોતિયો, વેલ અને ઝામર માટે આયોજિત કેમ્પ 👁️-
*જેમાં વગર ઓપરેશને મોતિયો , વેલ અને ઝામર ઉતારવા માટેના આંખના ટીપા નું વિતરણ કરવામાં આવશે*
👀* આંખની કોઈપણ તકલીફો જેમ કે મોતીયો , વેલ , ઝામર , આંખો લાલ થવી , આંખોમાં પાણી પડવું , ખંજવાળ આવી , આંખોમાં બળતરા થવી , આંખોનું પાણી સુકાઇ જવું ,આંખના ચશ્માંના નંબર ઉતારવા વગેરે માટે માર્ગદર્શન આપવામાં આવશે . 👀
*રજીસ્ટ્રેશન માટે આ નંબર પર સંપર્ક કરવો* 📞Mo 8866881032 , 8140360000. *મોતિયો, વેલ અને ઝામર * વગર ઓપરેશને મટાડવા માટેના આંખના ટીપા નો *ટોકન ચાર્જ 100 રૂપિયા છે . *કેમ્પની કોઈ ફી નથી*
*ખાસ નોંધ :* આ મેસેજ તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરવા વિનંતી જેથી
*ઓપરેશન વગર* મોતિયો, વેલ , જામર મટાડવા માટે અને ચશ્માના નંબર ઉતારવા માટે વધુમાં વધુ લોકોને લાભ મળે .
*સમય* સાંજે ૪ થી ૬.
*તારીખ* 22.9.2020.
*સ્થળ: *રંગ ઉપવન સોસાયટી , હનુમાન મઢી ચોક, શેરી નંબર 3 રાજકોટ*

Your Path to Natural Healing | Holistic Wellness with Naturopathy ✨
Root-Cause Care • 100% Natural • No Medicines • No Side Effects • Complete Wellness

Address

Choice Nature Cure Clinic
Rajkot
360001

Telephone

+918866881032

Website

Alerts

Be the first to know and let us send you an email when Choice Nature Cure Clinic Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram