21/09/2025
એક સ્ત્રી એક માતા પુત્રી પત્ની બેન કે સખા...કોઈ પણ સ્વરૂપ માં સન્માનીય હોય છે...તેનું સારું સ્વાસ્થ્ય એ અમારી ફક્ત જવાબદારી જ નઈ પરંતુ સંકલ્પ પણ છે...
અને આ સંકલ્પ પૂર્ણ કરવાં માટે અમે ડો નિલય ત્રિવેદી અને ડો મીરા ત્રિવેદી આ નવરાત્રી પાવન દિવસોમાં ખુશી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક નિદાન યજ્ઞ તેમજ સર્વાઇકલ કેન્સર ( ગર્ભાશય ના મુખનું કેન્સર) ની જાગૃકતા તેમજ રસીકરણ માટે નું આયોજન કર્યું છે...
For Registration
Call / Whatsapp
8460203779
9662236622